26/09/2026
🥚 રોજ એક સોનાનું ઈંડું મળતું હતું… છતાં એક ભૂલે બધું બંધ કરી દીધું! 😳
બાળપણની આ વાર્તા આજે રોકાણની એક બહુ મોટી વાત શીખવે છે…
સંપત્તિ બનાવવામાં માત્ર પૈસા નહીં—સમય, સાતત્ય અને ધીરજ પણ કામ કરે છે. ⏳🌱
SIP નાની હોય તો પણ તેની લાંબા ગાળાની સફરને ઉતાવળમાં અટકાવશો નહીં.
Compoundingને સમય જોઈએ… લાલચને નહીં! 💯
📉 Marketના ઉતાર-ચઢાવ વચ્ચે પણ જો તમારું આયોજન લાંબા ગાળાનું છે, તો તમારા Goal અને Risk Profile મુજબ નવી SIP અથવા રોકાણ અંગે વિચાર કરી શકાય.
📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો: 9925869258
LABH Financial Services | ARN-174249
❤️ Reel ગમી હોય તો Like કરો
↗️ તમારા મિત્રો-પરિવાર સાથે Share કરો
🔔 આવી જ રસપ્રદ Financial Stories માટે Follow & Subscribe કરો.
મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. વળતર નિશ્ચિત નથી. રોકાણ પહેલાં સંબંધિત યોજના દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો.