Sitaram Capital - Invest with Trust

Sitaram Capital - Invest with Trust Secure Your Future with Smart Investments!"

"ધીરજ + વિશ્વાસ + યોગ્ય માર્ગદર્શન = સફળતા 💰તમારા સપનાઓને આપો સાચી દિશા વેલ્થ પાર્ટનર સાથે."📞 Rajan Rank (ARN 28014)📲 96...
31/03/2026

"ધીરજ + વિશ્વાસ + યોગ્ય માર્ગદર્શન = સફળતા 💰
તમારા સપનાઓને આપો સાચી દિશા વેલ્થ પાર્ટનર સાથે."

📞 Rajan Rank (ARN 28014)
📲 9662089386

18/02/2026
Time is more important  than Amount...
06/01/2026

Time is more important than Amount...

💼 *Fixed Income + SWP Plan* • 💸 દર મહિને નક્કી આવક• 🔒 મુળ રકમ સેફ• 🌱 લાંબા ગાળે સંપત્તિ વધે• ♾️ Never Ending Corpus શક્ય...
06/11/2025

💼 *Fixed Income + SWP Plan*

• 💸 દર મહિને નક્કી આવક
• 🔒 મુળ રકમ સેફ
• 🌱 લાંબા ગાળે સંપત્તિ વધે
• ♾️ Never Ending Corpus શક્ય

096620 89386

10/10/2025

*📢 Investor's Tips for you...*

🏠💰 *ઘર પણ તમારું… સંપત્તિ પણ તમારી!* 💰🏠

એક વ્યક્તિ પાસે ₹1 કરોડ હતા.
એણે શું કર્યું જાણો?

👉 સીધું ઘર ખરીદ્યું નહીં!
👉 ₹20 લાખ આપ્યાં *Down Payment* તરીકે.
👉 ₹80 લાખ લીધાં *Home Loan @7%* પર.
👉 અને ₹80 લાખ મૂકી દીધાં *Mutual Fund* *@12.65%* પર.
👉 દર મહિને કર્યું *SWP ₹65,000* – જે EMI માટે પૂરતું છે.

⏳ *20 વર્ષ પછી:*
🏦 લોન પૂરી થઈ ગઈ, ઘર 100% પોતાનું!
📈 Mutual Fund કોર્પસ બાકી – લગભગ ₹2.3 કરોડ+
🏡 ઘર વેલ્યુ – ₹2 કરોડ (માનીએ તો પણ!)

💡 *Total Wealth ≈ ₹4.3 કરોડ+*

જ્યારે સીધું ઘર ખરીદ્યું હોત તો માત્ર ₹2 કરોડનો એસેટ હોત.

🔑 Moral: સ્માર્ટ ફાઈનાન્સિયલ પ્લાનિંગથી તમે ઘર પણ મેળવી શકો અને ધન પણ બનાવી શકો!

💬 “પૈસા રોકો કામ કરવા માટે, ફક્ત ખર્ચવા માટે નહીં.” 🚀

📞 RAJAN RANK
📲 96620 89386

Address

Office No 3, Frist Floor, Patel Complex, Mavdi
Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Sitaram Capital - Invest with Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share