EBizCon LLP

EBizCon LLP eBizCon LLP is a trusted Rajkot-based consultancy specializing in MSME Loans, Machinery Loans, Project Finance, CC/OD Limits, and Government Subsidies.

We help businesses secure funding, maximize benefits through expert guidance.

Property Mortgage વિના Subsidy વાળી Machinery Loan શક્ય છે?જ્યારે નવી મશીનરી ખરીદવી હોય અને બેંક લોન માટે પ્રોપર્ટી ગીરવ...
26/08/2026

Property Mortgage વિના Subsidy વાળી Machinery Loan શક્ય છે?

જ્યારે નવી મશીનરી ખરીદવી હોય અને બેંક લોન માટે પ્રોપર્ટી ગીરવે (Mortgage) માંગે, ત્યારે મોટાભાગના બિઝનેસમેન અટકી જાય છે. પણ જો પ્રોપર્ટી ન હોય, તો આ 2 બેસ્ટ ઓપ્શન્સ તમારા કામ આવી શકે છે:

📌 1. CGTMSE Scheme: ₹10 કરોડ સુધીની Collateral-free લોન મળી શકે છે. પણ પ્રેક્ટિકલી, સિક્યોરિટી વગર બેંક લોન આપવા તૈયાર થાય એવા ચાન્સ થોડા ઓછા હોય છે.

📌 2. Bank FD + CGTMSE (The Smart Way): આમાં તમે થોડી રકમની Fixed Deposit સિક્યોરિટી તરીકે આપો છો અને બાકીની લોન CGTMSE હેઠળ કવર થાય છે. બેંકનું રિસ્ક ઘટતા લોન અપ્રૂવલના ચાન્સ ખૂબ વધી જાય છે.

💬 તમારો શું અભિપ્રાય છે? શું તમે ક્યારેય CGTMSE સ્કીમ ટ્રાય કરી છે? તમારો અનુભવ નીચે Comment માં જરૂર જણાવો!

🚀 Share & Save: આ માહિતી તમારા એવા મિત્રો સાથે જરૂર Share કરો જેઓ મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માંગે છે, અને ભવિષ્ય માટે આ Save કરી લો!

Got a business idea?We bring the funding.You build the future 💡💰Turning small ideas into big businesseswith the power of...
19/08/2026

Got a business idea?
We bring the funding.
You build the future 💡💰

Turning small ideas into big businesses
with the power of finance + guidance.

Stay updated with the latest Government Loan & Subsidy schemes

Join our community now
Link in bio 🔗
📞 9409720761
📞 9423890435

💡 Follow us today for the latest updates on Loans and Subsidies!

જો તમે બિઝનેસ માટે મશીનરી ખરીદવા માંગો છો, તો બેંક પાસેથી સબસિડીવાળી (45% સુધીની) મશીનરી લોન લેવા માટે આ 3 ઓપ્શન ધ્યાનમા...
13/08/2026

જો તમે બિઝનેસ માટે મશીનરી ખરીદવા માંગો છો, તો બેંક પાસેથી સબસિડીવાળી (45% સુધીની) મશીનરી લોન લેવા માટે આ 3 ઓપ્શન ધ્યાનમાં રાખી શકો છો

1. Property Mortgage
એટલે તમારી Property સામે Bank Machinery Loan આપે.

2. CGTMSE Scheme
આ Scheme હેઠળ Eligible Businessesને Bank Collateral વગર પણ Machinery Loan આપી શકે છે.

3. Fixed Deposit (FD) સાથે CGTMSE
કેટલીક Banks Propertyના બદલે FD Security લઈને પણ Machinery Loan Consider કરે છે.

તમને કયા Optionમાં Loan મળશે, તે તમારા Business Profile, Financials અને Bankની Credit Policy પર આધાર રાખે છે.

💡 આવી જ ઉપયોગી ફાઇનાન્સ અને બિઝનેસ ટિપ્સ માટે અત્યારે જ Follow કરો!
💾 ભવિષ્ય માટે આ સેવ કરો!
👉 તમારા બિઝનેસ મિત્રો સાથે શેર કરો!

Property Mortgage વિના Subsidy વાળી Machinery Loan શક્ય છે?જ્યારે નવી મશીનરી ખરીદવી હોય અને બેંક લોન માટે પ્રોપર્ટી ગીરવ...
08/08/2026

Property Mortgage વિના Subsidy વાળી Machinery Loan શક્ય છે?

જ્યારે નવી મશીનરી ખરીદવી હોય અને બેંક લોન માટે પ્રોપર્ટી ગીરવે (Mortgage) માંગે, ત્યારે મોટાભાગના બિઝનેસમેન અટકી જાય છે. પણ જો પ્રોપર્ટી ન હોય, તો આ 2 બેસ્ટ ઓપ્શન્સ તમારા કામ આવી શકે છે:

📌 1. CGTMSE Scheme: ₹10 કરોડ સુધીની Collateral-free લોન મળી શકે છે. પણ પ્રેક્ટિકલી, સિક્યોરિટી વગર બેંક લોન આપવા તૈયાર થાય એવા ચાન્સ થોડા ઓછા હોય છે.

📌 2. Bank FD + CGTMSE (The Smart Way): આમાં તમે થોડી રકમની Fixed Deposit સિક્યોરિટી તરીકે આપો છો અને બાકીની લોન CGTMSE હેઠળ કવર થાય છે. બેંકનું રિસ્ક ઘટતા લોન અપ્રૂવલના ચાન્સ ખૂબ વધી જાય છે.

💬 તમારો શું અભિપ્રાય છે? શું તમે ક્યારેય CGTMSE સ્કીમ ટ્રાય કરી છે? તમારો અનુભવ નીચે Comment માં જરૂર જણાવો!

🚀 Share & Save: આ માહિતી તમારા એવા મિત્રો સાથે જરૂર Share કરો જેઓ મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માંગે છે, અને ભવિષ્ય માટે આ રીલ Save કરી લો!

જો તમે બિઝનેસ માટે મશીનરી ખરીદવા માંગો છો, તો બેંક પાસેથી સબસિડીવાળી (45% સુધીની) મશીનરી લોન લેવા માટે આ 3 ઓપ્શન ધ્યાનમા...
04/08/2026

જો તમે બિઝનેસ માટે મશીનરી ખરીદવા માંગો છો, તો બેંક પાસેથી સબસિડીવાળી (45% સુધીની) મશીનરી લોન લેવા માટે આ 3 ઓપ્શન ધ્યાનમાં રાખી શકો છો

1. Property Mortgage
એટલે તમારી Property સામે Bank Machinery Loan આપે.

2. CGTMSE Scheme
આ Scheme હેઠળ Eligible Businessesને Bank Collateral વગર પણ Machinery Loan આપી શકે છે.

3. Fixed Deposit (FD) સાથે CGTMSE
કેટલીક Banks Propertyના બદલે FD Security લઈને પણ Machinery Loan Consider કરે છે.

તમને કયા Optionમાં Loan મળશે, તે તમારા Business Profile, Financials અને Bankની Credit Policy પર આધાર રાખે છે.

💡 આવી જ ઉપયોગી ફાઇનાન્સ અને બિઝનેસ ટિપ્સ માટે અત્યારે જ Follow કરો!
💾 ભવિષ્ય માટે આ રીલ સેવ કરો!
👉 તમારા બિઝનેસ મિત્રો સાથે શેર કરો!

શું બેંકો ખરેખર પ્રોપર્ટી વગર ₹10 કરોડ સુધીની CGTMSE લોન સરળતાથી આપે છે?CGTMSE Loan: A ₹10 Crore Loan Without Property –...
25/07/2026

શું બેંકો ખરેખર પ્રોપર્ટી વગર ₹10 કરોડ સુધીની CGTMSE લોન સરળતાથી આપે છે?
CGTMSE Loan: A ₹10 Crore Loan Without Property – Is It Really Available?

22/07/2026
19/07/2026
21/06/2026

MSME Subsidy 2026
કરોડોનો ફાયદો!
6 મોટા ફેરફારો

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when EBizCon LLP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to EBizCon LLP:

Shortcuts

Share