The Kukarwada Nagrik Sahakari Bank Ltd

The Kukarwada Nagrik Sahakari Bank Ltd GROWTH is LIFE.....

24/08/2026

કુકરવાડા બેંકની સફર – વિકાસથી વિશ્વાસ સુધી…
આજની સિદ્ધિઓથી આવતીકાલના વિસ્તરણ અને નવા કોર્પોરેટ ભવન સુધીની એક ઝલક.

47 Annual General Meeting
24/08/2026

47 Annual General Meeting

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

80th Independence Day Celebration with KNSB Bank Chairman, BOD Members and Staffs
19/08/2026

80th Independence Day Celebration with KNSB Bank Chairman, BOD Members and Staffs

15/08/2026

🇮🇳 સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳
આપણા દેશની આઝાદી, અખંડિતતા અને પ્રગતિ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર તમામ વીર શહીદોને કોટિ કોટિ વંદન. 🙏

ધી કુકરવાડા નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં બેંકના માનનીય ચેરમેનશ્રી કીર્તિભાઈ પટેલ ,વાઇસ ચેરમેન શ્રી મનોજભાઈ ,માનનીય ડિરેક્ટરશ્રીઓ તથા બેંકના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિની ભાવના સાથે આ પાવન દિવસની ઉજવણી કરવામાં આવી.
આ ગૌરવપૂર્ણ અવસરે અમારી બેંકના તમામ ગ્રાહકમિત્રો, સભાસદો અને શુભેચ્છકોને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ. 🇮🇳
ચાલો, સૌ સાથે મળીને આપણા દેશ અને સમાજની પ્રગતિમાં યથાશક્તિ યોગદાન આપવાનો સંકલ્પ કરીએ.

જય હિન્દ! 🇮🇳
વંદે માતરમ્! 🇮🇳

03/08/2026

🚀 સપનાઓને આપો નવી ઉડાન... વિશ્વાસ સાથે! 🏦
ઘર ખરીદવાનું હોય, નવી કાર લેવાની હોય, સોનાના બદલામાં તાત્કાલિક નાણાંની જરૂર હોય કે તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવી હોય...
The Kukarwada Nagrik Sahakari Bank Ltd. લઈને આવી છે વિવિધ લોન સુવિધાઓ આકર્ષક વ્યાજ દરે.
🏠 હોમ લોન
🚗 કાર લોન
🏅 ગોલ્ડ લોન
🏭 MSME / બિઝનેસ લોન
✅ આકર્ષક વ્યાજ દર
✅ સરળ દસ્તાવેજીકરણ
✅ ઝડપી પ્રક્રિયા
✅ વિશ્વાસપાત્ર બેંકિંગ સેવા
આજે જ તમારી નજીકની The Kukarwada Nagrik Sahakari Bank Ltd. શાખાનો સંપર્ક કરો અને તમારા સપનાઓને સાકાર બનાવો.

ચોપડા વિતરણ કાર્યક્રમ 2026
11/05/2026

ચોપડા વિતરણ કાર્યક્રમ 2026

05/05/2026

The Kukarwada Nagrik Sahakari Bank Ltd. દ્વારા નવીન અને આધુનિક કોર્પોરેટ હાઉસ ના નિર્માણ માટે શુભ ભૂમિપૂજન વિધિ ચેરમેન શ...
05/05/2026

The Kukarwada Nagrik Sahakari Bank Ltd. દ્વારા નવીન અને આધુનિક કોર્પોરેટ હાઉસ ના નિર્માણ માટે શુભ ભૂમિપૂજન વિધિ ચેરમેન શ્રી કીર્તિભાઈ એ. પટેલ, એમ.ડી. શ્રી કીર્તિભાઈ જે. પટેલ, વાઇસ ચેરમેન શ્રી મનોજભાઇ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સશ્રી ના હસ્તે શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

આ અવસર પર ઉપસ્થિત તમામ માનનીય મહાનુભાવો, સભ્યો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર.

આ નવું કોર્પોરેટ હાઉસ બેંકના વિકાસ, સેવા અને વિશ્વાસના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતિક બની, ગ્રાહકોને વધુ ઉત્તમ અને આધુનિક સેવાઓ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે

ધી કુકારવાડા નાગરિક સહકારી બેંક લિ. તરફથી આપ સૌ માનનીય ગ્રાહકોને હાર્દિક આમંત્રણ છે।🏢 કુકારવાડા હેડ ઓફિસના નવીન અદ્યતન ક...
04/05/2026

ધી કુકારવાડા નાગરિક સહકારી બેંક લિ. તરફથી આપ સૌ માનનીય ગ્રાહકોને હાર્દિક આમંત્રણ છે।
🏢 કુકારવાડા હેડ ઓફિસના નવીન અદ્યતન કોર્પોરેટ હાઉસનું ભૂમિપૂજન સમારોહમાં આપની હાજરી અમારે માટે ગૌરવની વાત રહેશે।
📅 તારીખ: ૦૫-૦૫-૨૦૨૬ (મંગળવાર)
⏰ સમય: સવારે ૯:૦૦ વાગ્યે
📍 સ્થળ: હેડ ઓફિસ ભવન, માર્કેટયાર્ડ, કુકારવાડા, તા. વિજાપુર, જી. મહેસાણા

🙏 આપનું હાર્દિક સ્વાગત છે 🙏

ઉત્તર ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશન દ્વારા આયોજિત સહકારી બેન્કિંગ સેમિનારમાં બોર્ડના સભ્યોએ ભાગ લીધો.
21/04/2026

ઉત્તર ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશન દ્વારા આયોજિત સહકારી બેન્કિંગ સેમિનારમાં બોર્ડના સભ્યોએ ભાગ લીધો.

Address

First Floor, Market Yard, Kukarwada
Vijapur
382830

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm

Telephone

+919664641362

Alerts

Be the first to know and let us send you an email when The Kukarwada Nagrik Sahakari Bank Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Kukarwada Nagrik Sahakari Bank Ltd:

Shortcuts

Share

Category