Velvach Kundi

Velvach Kundi It's A Cool Place Located on Bank of Rivers and a Wild... A Silent And Cool Peoples Of Velvach Kundi Velvach Kundi.... A Name Combined Two Places..

Velvach is The Main Village and A Kundi is Partof Velvach Village... This Place is Located On 30 Km East From Valsad... You Can Reach there By Valsad To Vankal 24 km- Vankal To Faldhara 4 km and.. 3 Km Is Velvach. Velvach Is Full of Greeeneries and Geographic Natural Richness.. It had a Fabulous Wild Jungle inside of 700acres... Rivers and a Temples... Its a Pleasure to See All this In Velvach.. Also You would Like to Be With Cool Peoples There..

11/11/2024

સાંઈધામ Velvach Kundi શિરડી પદયાત્રા 2024 દિન 3 કરી

05/11/2024

દીવાળી 2024 વિશેષ... આપના વિસ્તાર માં પહેલીવાર બહેનો આદિવાસી ઘોરીયા નૃત્ય માં જોડાયા... આપના વિસ્તારના ગામોમાં આ પહેલી ઘટના છે કે બહેનો ઘેરિયા નૃત્ય માં જોડાયા . આપના વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા પણ આ વિડીઓ જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો. ટીમ સાંઈધામ વેલવાચ કુંડી

We at Velvach Kundi express our Deep condolences to Great person we Admire in our Entire Life. You was, You Are and You ...
09/10/2024

We at Velvach Kundi express our Deep condolences to Great person we Admire in our Entire Life. You was, You Are and You will be always on top at Respect of Our Life. Love you sir Ratan Naval Tata

09/10/2024

સાતમું નોરતું સાંઈધામ Velvach Kundi ....

08/10/2024

નવરાત્રિ 2024 6ઠું નોરતું .. સાંઈધામ વેલવાચ કૂંડી

શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહનું આયોજન વેલવાચ ગામે કુંડી ફળિયા ખાતે ભગતશ્રી રમેશભાઈ એન પટેલ અને પરિવાર દ્વારા વક્તા શ્રી જયભા...
14/01/2023

શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહનું આયોજન વેલવાચ ગામે કુંડી ફળિયા ખાતે ભગતશ્રી રમેશભાઈ એન પટેલ અને પરિવાર દ્વારા વક્તા શ્રી જયભાઈ જાની નાં મુખારવિંદે તા. 14/1/2023 થી 20/1/2023 સુધી કરવામાં આવ્યું છે. સર્વે ભક્તોને લાભ લેવા નમ્ર વિનંતી છે.

06/11/2021

આ છે અમારા ગામની અદભુત કુદરતી સંપદા..
કુદરત ના ખોળે વસેલું અમારુ ગામ વેલવાચ.

This is our village velach full of beautiful Natural scenes and rivers. Blessed by nature

Address

Velvach Kundi
Valsad
396007

Telephone

+919662826746

Website

Alerts

Be the first to know and let us send you an email when Velvach Kundi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share