Niddhi Investment services

Niddhi Investment services Niddhi Invesment Services provide,all types of Investment sevrvises like life Insurance,every day reccuring money help to mediclaim,all types Insurance.

17/06/2024

For Any Vima Policy Inquiry
Call : 098243 85616

18/10/2021
14/07/2019

❄ સ્કૂલ લાઈફ... *Jio* જેવી.
👉🏻(જીઓ દન ડના દન.)

❄ કોલેજ લાઈફ... *Reliance* જેવી.
👉🏻(કરલો દુનિયા મુઠ્ઠી મેં.)

❄ બેચરલ લાઈફ... *Airtel* જેવી
👉🏻(એશી આઝાદી ઓર કહા.)

❄ સગાઈ પછી... *Idea* જેવી.
👉🏻(જો બદલ દે આપકી દુનિયા.)

❄ લગ્ન પછી... *Vodafone* જેવી.
👉🏻(જયા પણ જાવ નેટવર્ક સાથે ને સાથે.)

❄ સંતાનો થયા પછી... *B.S.N.L* જેવી
👉🏻(બધી લાઇન વ્યસ્ત છે.)

❄ પણ મારી મિત્રતા... *L.I.C* જેવી.
👉🏻(જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી.)

👉🏻મેં તો મારા મિત્ર ને મોકલ્યું તમે પણ બેસ્ટ મિત્ર ને સેન્ડ કરો👈🏻

(હું હોવ તો મને પણ સેન્ડ કરો)

😍😍😍😍😍😍😍😍

યુટિલિટી ડેસ્ક: લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) ડિઝિટલ થવા જઇ રહી છે. કંપની 1 માર્ચ 2019થી ઓટોમેટેડ SMS દ્વારા પોલિસી ...
07/02/2019

યુટિલિટી ડેસ્ક: લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) ડિઝિટલ થવા જઇ રહી છે. કંપની 1 માર્ચ 2019થી ઓટોમેટેડ SMS દ્વારા પોલિસી હોલ્ડર્સને પ્રીમિયમ સાથે જોડાયેલી જાણકારી આપશે. પ્રીમિયમ બાકી હોવા પર રિમાઇન્ડર SMS દ્વારા જ આપવામાં આવશે. જો તમને આ SMS મળે છે તો સમજી જાઓ કે તમારો નંબર LICમાં રજિસ્ટર્ડ છે. પરંતુ જો તમને SMS નથી મળતો તો સમજી જાઓ કે તમારો નંબર અથવા તો રજિસ્ટર્ડ નથી અથવા અપડેટ નથી. તેવામાં તાત્કાલિકપણે પોતાના નંબરને
રજિસ્ટર્ડ અથવા અપડેટ કરાવી લેવો. આમ ના કરવા પર તમને એલઆઇસીનું અપડેટ મળશે નહીં. જેનાથી તમારે ભવિષ્યમાં પેનલ્ટી પણ ભરવી પડી શકે છે.

નંબર રજિસ્ટર કેવી રીતે કરાવશો
- મોબાઇલ નંબર રજિસ્ટર કરાવવા માટે તમે એજન્ટને કોલ કરી શકો છો.
- તમે એલઆઇસીની વેબસાઇટ www.licindia.in પર વિઝિટ કરીને પણ નંબર અપડેટ કરી શકો છો.
- જણાવી દઇએ કે 25 કરોડથી વધારે લોકો એલઆઇસી સાથે જોડાયેલા છે.

Life Insurance Corporation, popularly known as LIC is Indian state-owned insurance group and investment company. Buy Life Insurance Plans and Policies from lic of india Avail tax benefits with multiple cover options.

31/01/2019

LIC Single Premium Endowment Plan No. 817 This is a white board animation of LIC Single Premium Endowment Plan No. 817. This video helps you to understand th...

28/01/2019

How to Calculate Premium and Pension Amount In Jeevan Shanti (Plan 850) Full Video👇 https://youtu.be/MDO13VI4QMo Lic's Pension Plan Jeevan Shanti Surrender V...

Address

B. 303 Satva Prime Flat Near Sita Ram Comple. Chhani Canal Road
Vadodara
390002

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm
Sunday 10am - 6pm

Telephone

9824385616

Alerts

Be the first to know and let us send you an email when Niddhi Investment services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share