Ramji Mandir Public Trust

Ramji Mandir Public Trust u can do net banking Bank A / C NAME: -RAMJI MANDIR PUBLIC TRUST Bank A / C NO: - 250310200021459 RTGS / IFSC: - BKID0002503 Bank Name: - BANK OF INDIA

જે મારા પાસે નથી તે તમારી પાસે છે મારે દૂર થી દર્શન કરવા છે તમે મદદ કરો મારે શ્રીરામના દર્શન થાય જયશ્રી રામ
10/12/2018

જે મારા પાસે નથી તે તમારી પાસે છે મારે દૂર થી દર્શન કરવા છે તમે મદદ કરો મારે શ્રીરામના દર્શન થાય જયશ્રી રામ

રામજી મંદિર દંતેશ્વર નું નિર્માણ ખુબજ આગળ વધી રહેલ છે જેમાં આપ સહુ રામભક્તો અને દાતાઓ શ્રીએ કરેલ યોગ દાનમાંથી અને દંતેશ્...
01/12/2018

રામજી મંદિર દંતેશ્વર નું નિર્માણ ખુબજ આગળ વધી રહેલ છે જેમાં આપ સહુ રામભક્તો અને દાતાઓ શ્રીએ કરેલ યોગ દાનમાંથી અને દંતેશ્વર યુવાન શગઠન અને આપશ્રી દાતાઓ સાથે યુવાન મિત્ર દ્વારા અહીંયા સુધી કામ થવા પામેલ છે જે આપ સહુ સમક્ષ રજુ કરીયે છીએ આગળના ના કામ સારું આપ સહુને વિનંતી કે સ્લેબ થી કામને આગળ લઇ જવા માટે આપ સહુ ને તમારી યોગદાન પ્રમાણે દાન આપવા વિનંતી નીચે જણાવેલ ન ઉપર મોઇલ કરવા પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ મોં.૯૭૨૭૭૬૩૮૮૪ અજીતસિંહ પઢીયાર મોં.૭૨૨૬૦૦૫૮૦૦ કમલેશ પઢીયાર મોં.૯૯૧૩૩૫૩૦૪૦ પ્રકાશભાઈ રબારીપ્રકાશભાઈ ફુલાભાઇ રબારી મોં.૯૧૦૬૪૨૬૦૧૦ હરેન્દ્રસિંહ બાધરસિંહ પઢીયાર મોં.૯૯૧૩૭૩૪૦૩૦ છત્રસિંહ ભીમસિંહ સોલંકી મોં.૯૯૨૫૫૧૭૨૨૩

08/11/2018
07/11/2018

શ્રી રામજી મંદિર દંતેશ્વર માં સાંજે ૭ વાગે દીપ પ્રગટાવાનું આયોજન છે તમામ માતાશ્રીઓ,બહેનો,ને સાંજે ૭ કલાકે પધારી ફક્ત એક દીપ દીવો સાથે લાવીને રામજી મંદિર દંતેશ્વર માં દીપ પ્રગટાવાનો જે પોગ્રામ છે તેમાં આપ સહુ આવીને અંધારાને અજવાળામાં પ્રકાશમાંન કરવા વિનંતી સાથે
રામજી મંદિર પબ્લિક ટ્રસ્ટ સાથે દંતેશ્વર યુવા સંગઠન જય શ્રી રામ જે પણ આ મેસેજ વાંચે તેમને તમારા ગ્રુપ માં વધારે શેર કરવા વિનંતી અને સાંજે ૭ કલાકે પધારવા વિનંતી જય શ્રી રામ

શ્રી રામજી મંદિર દંતેશ્વર માં સાંજે ૭ વાગે દીપ પ્રગટાવાનું આયોજન છે તમામ માતાશ્રીઓ,બહેનો,ને સાંજે ૭ કલાકે પધારી ફક્ત એક ...
07/11/2018

શ્રી રામજી મંદિર દંતેશ્વર માં સાંજે ૭ વાગે દીપ પ્રગટાવાનું આયોજન છે તમામ માતાશ્રીઓ,બહેનો,ને સાંજે ૭ કલાકે પધારી ફક્ત એક દીપ દીવો સાથે લાવીને રામજી મંદિર દંતેશ્વર માં દીપ પ્રગટાવાનો જે પોગ્રામ છે તેમાં આપ સહુ આવીને અંધારાને અજવાળામાં પ્રકાશમાંન કરવા વિનંતી સાથે
રામજી મંદિર પબ્લિક ટ્રસ્ટ સાથે દંતેશ્વર યુવા સંગઠન જય શ્રી રામ જે પણ આ મેસેજ વાંચે તેમને તમારા ગ્રુપ માં વધારે શેર કરવા વિનંતી અને સાંજે ૭ કલાકે પધારવા વિનંતી જય શ્રી રામ

18/10/2018

રામજી મંદિર પબ્લિક ટ્રસ્ટ દશેરાની શુભકામના પાઠવે છે
રામજી મંદિરનું નિર્માણ (નવું બાંધકામ) તમામ ચાલી રહેલ કામ નિમિતે જે ધર્મપ્રેમીઓ દ્વારા જે તે વખતે દાનમાં લખાવેલ રૂપિયા (દાન) છે તમામ ધર્મ પ્રેમીઓને રામજી મંદિર પબ્લિક ટ્રસ્ટ દંતેશ્વર તરફ થી ખુબખુબ અભિનંદન પાઠવીએ છીએ સાથે જણાવવાનું કે હાલ ચાલી રહેલ કામને પૂર્ણ કરેલ કામમાં ઉપર સ્લેબ ભરવાનો હોઈ જે ધર્મ પ્રેમીઓના દાનમાં લખાવેલ રૂપિયા (દાન) માં આપવાના બાકી છે તેવા તમામ દાતાઓ શ્રીને જણાવવાનુંકે આપ તરફથી બાકી પડતા લખાવેલ દાન છે તમામ દાતાશ્રીને વિનંતી સાથે રામજી મંદિર દંતેશ્વર પબ્લિક ટ્રસ્ટ ના કમ્પાઉન્ડ માં {૧} શનાભાઈ પઢીયાર {૨} ઘનસ્યામભાઇ બ્રહ્મભટ્ટ {૩} કમશીભાઈ રબારી {4} કમલેશભાઈ પઢીયાર {૫}ફુલાભાઇ રબારી {૬}પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ પાસે જમા કરવા વિનંતી

રામજી મંદિર પબ્લિક ટ્રસ્ટ દશેરાની શુભકામના પાઠવે છેરામજી મંદિરનું નિર્માણ (નવું બાંધકામ) તમામ ચાલી રહેલ કામ નિમિતે જે  ધ...
18/10/2018

રામજી મંદિર પબ્લિક ટ્રસ્ટ દશેરાની શુભકામના પાઠવે છે
રામજી મંદિરનું નિર્માણ (નવું બાંધકામ) તમામ ચાલી રહેલ કામ નિમિતે જે ધર્મપ્રેમીઓ દ્વારા જે તે વખતે દાનમાં લખાવેલ રૂપિયા (દાન) છે તમામ ધર્મ પ્રેમીઓને રામજી મંદિર પબ્લિક ટ્રસ્ટ દંતેશ્વર તરફ થી ખુબખુબ અભિનંદન પાઠવીએ છીએ સાથે જણાવવાનું કે હાલ ચાલી રહેલ કામને પૂર્ણ કરેલ કામમાં ઉપર સ્લેબ ભરવાનો હોઈ જે ધર્મ પ્રેમીઓના દાનમાં લખાવેલ રૂપિયા (દાન) માં આપવાના બાકી છે તેવા તમામ દાતાઓ શ્રીને જણાવવાનુંકે આપ તરફથી બાકી પડતા લખાવેલ દાન છે તમામ દાતાશ્રીને વિનંતી સાથે રામજી મંદિર દંતેશ્વર પબ્લિક ટ્રસ્ટ ના કમ્પાઉન્ડ માં {૧} શનાભાઈ પઢીયાર {૨} ઘનસ્યામભાઇ બ્રહ્મભટ્ટ {૩} કમશીભાઈ રબારી {4} કમલેશભાઈ પઢીયાર {૫}ફુલાભાઇ રબારી {૬}પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ પાસે જમા કરવા વિનંતી

17/10/2018

રામજી મંદિર પબ્લિક ટ્રસ્ટ દંતેશ્વર વડોદરા આપ સહુનું હાર્દિક સ્વાગત કરે છે.રામજી મંદિરનું નિર્માણ (નવું બાંધકામ) તમામ ચાલી રહેલ કામ નિમિતે જે ધર્મપ્રેમીઓ દ્વારા જે તે વખતે દાનમાં લખાવેલ રૂપિયા (દાન) છે તમામ ધર્મ પ્રેમીઓને રામજી મંદિર પબ્લિક ટ્રસ્ટ દંતેશ્વર તરફ થી ખુબખુબ અભિનંદન પાઠવીએ છીએ સાથે જણાવવાનું કે હાલ ચાલી રહેલ કામને પૂર્ણ કરેલ કામમાં ઉપર સ્લેબ ભરવાનો હોઈ જે ધર્મ પ્રેમીઓના દાનમાં લખાવેલ રૂપિયા (દાન) માં આપવાના બાકી છે તેવા તમામ દાતાઓ શ્રીને જણાવવાનુંકે આપ તરફથી બાકી પડતા લખાવેલ દાન છે તમામ દાતાશ્રીને વિનંતી સાથે રામજી મંદિર દંતેશ્વર પબ્લિક ટ્રસ્ટ ના કમ્પાઉન્ડ માં {૧} શનાભાઈ પઢીયાર {૨} ઘનસ્યામભાઇ બ્રહ્મભટ્ટ {૩} કમશીભાઈ રબારી {4} કમલેશભાઈ પઢીયાર {૫}ફુલાભાઇ રબારી {૬}પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ પાસે જમા કરવા વિનંતી

Address

RAMJI MANDIR PUBLIC TRUST
Vadodara
390004

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramji Mandir Public Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ramji Mandir Public Trust:

Share