NIRAV LIC

NIRAV LIC Life Insurance Of India.

11 પોલિસીઓ સાથે ઉત્તમ પ્રદર્શન.બ્રાન્ચ મેનેજર શ્રી દિપેશ પારવાની, આસીસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર શ્રી રૂપેન ગાંધી તથા મારા વ્હ...
12/08/2021

11 પોલિસીઓ સાથે ઉત્તમ પ્રદર્શન.

બ્રાન્ચ મેનેજર શ્રી દિપેશ પારવાની, આસીસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર શ્રી રૂપેન ગાંધી તથા મારા વ્હાલા મેન્ટોર ડેવલપમેન્ટ ઓફીસર શ્રી મેહુલ પારેખ દ્વારા ટ્રોફી સાથે બહુમાન...

🌹 # ઈશ્વર તથા માતા-પિતાનો આભાર.
🌹 # મારા એલ.આઈ.સી.ના સૌ પૂજનીય સાહેબોનો આભાર...
🌹 # મારા પરિવારનો આભાર...
🌹 # મારા વ્હાલા ગ્રાહકોનો ખૂબ ખૂબ આભાર...
🌹 # મારા અંગત મિત્રોનો આભાર...

*મારા વ્હાલા ગ્રાહકોને જણાવવાનું કે, આપના સહકારને કારણે ભવિષ્યમાં આનાથી પણ ઉચ્ચ ઈનામો મેળવી શકીશ...*

આપના સહકારની અપેક્ષા સહ,
નિરવ પી. પીઠડીયા
(ઈન્સ્યોરન્સ એડવાઈઝર)
મો. :- 9974839636.

*Happy Friendship Day*
01/08/2021

*Happy Friendship Day*

*જીઓ ટેન્શન ફ્રી With LIC*▪️બેંકો નાં સતત વ્યાજ દર ઘટવાના સંજોગો માં *ફિક્સ ડિપોઝિટ* હવે સમજદારી પૂર્વકનું કહેવાય નહીં.જ...
16/07/2021

*જીઓ ટેન્શન ફ્રી With LIC*

▪️બેંકો નાં સતત વ્યાજ દર ઘટવાના સંજોગો માં *ફિક્સ ડિપોઝિટ* હવે સમજદારી પૂર્વકનું કહેવાય નહીં.

જીવન માં આર્થિક શાંતિનો એક માત્ર વિકલ્પ *LIC ની ન્યુ જીવન શાંતિ* *સુરક્ષા, રોકાણની બાંહેધરી તથા ઉચ્ચ વળતર.

તો રાહ કોની જોવો છો આજે જ કોલ કરો આ પ્લાન માં જોડવો.

*નીરવ પીઠડીયા*
(Insurance Advisor)
Mob :- 9974839636

  To Everyone Support Me.  Successfully 8️⃣ Years In   I Hope To support me Ever time..  ,
11/06/2021

To Everyone Support Me.
Successfully 8️⃣ Years In

I Hope To support me Ever time..


,

 Excellent New Business Performance in Vadodara Division 16-Sep-2019 To 16-Nov-2019 With 33 New Policy.Honouring By Bran...
25/03/2020



Excellent New Business Performance in Vadodara Division 16-Sep-2019 To 16-Nov-2019 With 33 New Policy.

Honouring By Branch Manager Shri.Nitesh Pathak Sir, Assistant Branch Manager Shri. Ajay Pandya, AAO Shri. Ghanshyam Brahmbhatt Sir & My Mentor Development Officer Shri. Mehul Parekh.

💐 All_My_Respect_Sir
💐 All_Client
💐 All_Family
💐 All_My_Friends.

Special Thanks To My Family & God.

Regards,
NIRAV P. PITHADIYA
(INSURANCE ADVISOR)
MOB :- 9974839636

ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન ગજાનન ગણેશના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનો વ...
02/09/2019

ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન ગજાનન ગણેશના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનો વધારો થાય તેવી પ્રાર્થના કરું છું.

🔱 *ગણપતિ બાપ્પા મોરિયા* 🔱

👆 *Introducing New Term Plan* *For More Information Call Me....**(Insurance Advisor)**Name :- Nirav P. Pithadiya**Mob :-...
08/08/2019

👆 *Introducing New Term Plan*

*For More Information Call Me....*
*(Insurance Advisor)*
*Name :- Nirav P. Pithadiya*
*Mob :- +91 9974839636*

Let's Secure Monsoon Season With LIC.
07/07/2019

Let's Secure Monsoon Season With LIC.

🙏💐    💐🙏
01/04/2019

🙏💐 💐🙏

19/03/2019

▶ *માત્ર ભરો ૧૨૩ રૂ. અને દીકરી 25 વર્ષની થાય ત્યારે મેળવો પુરા 26 લાખ, દીકરીનું ભવિષ્ય સુધારી દેશે આ પ્લાન.*

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે જે ઘરમાં દીકરી હોય એ ઘરમાં લગ્નની ચિંતા અને તેના ખર્ચની ચિંતા થતી હોય છે. દરેક માતાપિતા પોતાની પુત્રીના લગ્ન ખુબ જ ધૂમધામથી કરવા ઈચ્છતા હોય છે. પરંતુ જો તમે આ ચિંતા માંથી મુક્ત થવા માંગતા હોવ તો તમને એક પ્લાન વિશે જણાવશું.

જેમાં અમે ૧૨૩ રૂપિયા વિષે જણાવ્યું છે પણ આમાં તમે એનાથી ઓછી કે વધુ રકમ દ્વારા પણ આમાં ખાતું ખોલાવી શકો છો.

આજે અમે તમને LICની એક પોલીસી વિશે જણાવશું. જે દીકરીના લગ્ન સમયે ખુબ જ ઉપયોગી થશે અને માતાપિતાની ખર્ચ માટેની ચિંતાને પણ હળવી કરશે. LICની પોલીસીનું નામ છે *કન્યાદાન પોલીસી.* આ પોલીસી લઈને તમે તમારી ભવિષ્યની પ્લાનિંગ કરી શકો છો. જ્યારે દીકરીના લગ્ન થાય એ સમયે LIC તમે જમા કરાવેલ રકમ પરત કરે છે. તમે જે રકમ જમા કરાવી હોય તેના વ્યાજ સહીત તેનું રીટર્ન પણ મળવા પાત્ર છે. તો ચાલો જણીએ કે LIC કન્યાદાન પોલીસી શું છે.

દીકરીના સારા ભવિષ્ય માટે ઘણા બધા લોકો તેના જન્મથી પ્લાનિંગ શરૂ કરી દેતા હોય છે. પરંતુ ઘણા માતાપિતાને તેની દીકરીના લગ્નની પણ ચિંતા હોય છે. પરંતુ તેને દુર કરવા માટે તેમણે આ કન્યાદાન પોલીસી અવશ્ય લેવી જોઈએ. કેમ કે આ યોજના LIC દ્વારા ખાસ દીકરીઓના લગ્ન માટે જ બનાવવામાં આવી છે અને એટલા જ માટે તેનું નામ પણ કન્યાદાન પોલીસી રાખવામાં આવ્યું છે. આ યોજના માં તમારે દર મહીને 3800 રૂપિયા અથવા તેનાથી પણ ઓછા પ્રીમીયમ વાળો પ્લાન કરાવી શકો છો.

*હવે જાણીએ LIC કન્યાદાન પોલીસી દ્વારા કેટલું રીટર્ન મળે છે.*
👉 આ પોલીસીના હિસાબથી જો તમે રોજ 123 રૂપિયાના હિસાબથી પૈસા જમા કરાવો તો તમારે 25 વર્ષમાં 26 લાખ રૂપિયા આવે છે.
👉 તેના સિવાય પોલીસી લીધા બાદ જો પિતાનું મૃત્યુ થઇ જાય તો પરિવારને આ પોલીસીનું પ્રીમીયમ ભરવું નથી પડતું. અને જો છોકરી ભણતી હોય તો તેને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ આપવામાં આવે છે. અને જો આવા આકસ્મિત પ્રોબ્લેમ ના થાય તો 25 વર્ષે 27 લાખ તો મળશે જ.

👉 આ પોલીસીને લેવા માટે પિતાની ઉમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ. (આ પોલીસીમાં બીજા ઓપ્શન અને ઘણી ટર્મ અને કંડીશન છે.)

તો મિત્રો આ પ્લાનિંગ તમારી દીકરી માટે કરો અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. તમારી દીકરી માટે આજે જ પ્લાન કરો અને આ લેખને શેર પણ જરૂર કરજો..

જેથી બીજા પરિવાર લોકો સુધી પણ પહોચી જાય..

વધુ માહિતી માટે LIC ના એજન્ટની મુલાકાત લેવી.

Insurance Advisor.
નીરવ પી. પીઠડીયા.
મો :- 9974839636

For More Information Call me.Nirav Pithdiya - 9974839636
12/03/2019

For More Information Call me.
Nirav Pithdiya - 9974839636

05/02/2019

Address

754, SHATSTRIKUNJ HOUSING SOC
Vadodara
390016

Alerts

Be the first to know and let us send you an email when NIRAV LIC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NIRAV LIC:

Share