17/04/2024
રામ નવમીના આ પાવન પર્વે, પ્રભુ રામની જેમ આપણે પણ આર્થિક સદ્ભાવના અને સમૃદ્ધિનો માર્ગ અપનાવીએ અને સફળતાની નવી શરૂઆત કરીએ...
શ્રીજી કો. ઓપ. ક્રેડિટ સોસાયટી લી. તરફથી સર્વેને રામ નવમીની શુભેચ્છાઓ!