01/09/2026
Build the Asset-Building Mindset
બે મિત્રોની વાર્તા - એક જેવો પગાર, અલગ વિચારસરણી 🏠💰
અમિત અને સુમિત બંને 35 વર્ષના, બંને પાસે FD માં ₹30 લાખ જમા છે.
અમિત એ સામાન્ય માણસની જેમ વિચાર્યું:
"લાવ, FD તોડીને ઘર લઈ લઉં. નો લોન, નો ટેન્શન." 🤷♂️
એણે ₹30 લાખની FD તોડીને ઘર લઈ લીધું.
15 વર્ષ પછી પરિણામ: એની પાસે 1 ઘર છે. પણ FD = ZERO. 😔
પણ સુમિત એ સ્માર્ટ ઇન્વેસ્ટરની જેમ વિચાર્યું: 🧠💡
એણે કીધું - "હું મારી FD ને અડીશ પણ નહીં. મારા પૈસા પાસે જ મારા ઘરનો હપ્તો ભરાવીશ."
સુમિતે શું કર્યું જુઓ:
✅ પોતાની ₹30 લાખની FD @ 7% ચાલુ રાખી → દર મહિને ₹17,500 વ્યાજ આવે છે 📈
✅ ₹20 લાખની હોમ લોન @ 8% - 15 વર્ષ માટે લીધી → હપ્તો (EMI) ₹19,113 જ છે 🏠
✅ નવું ઘર ભાડે આપ્યું → દર મહિને ₹5,000 ભાડું ચાલુ 🏢
આઈડિયા જેણે એની જિંદગી બદલી નાખી: 💡
FD નું વ્યાજ + ભાડું = તમારો EMI ભરવામાં મદદ કરશે!
₹17,500 + ₹5,000 = ₹22,500 / મહિનો CASH FLOW 💵
કેશ ફ્લો ₹22,500 - EMI ₹19,113 = દર મહિને ₹3,387 વધારાના ખિસ્સામાં! 🤑
15 વર્ષ પછી - અસલી જાદુ જોવો: ⏳✨
અમિત પાસે છે: ફક્ત 1 ઘર
સુમિત પાસે છે:
1️⃣ હોમ લોન = ₹0 - લોન પૂરી! 🔓
2️⃣ FD ના ₹30 લાખ એમ ને એમ સલામત બેંકમાં! 🏦💪
3️⃣ પ્રોપર્ટી = 100% તમારી પોતાની + ભાવ વધ્યો એ બોનસ! 🏡🚀
સુમિતે 15 વર્ષમાં કુલ ~₹34.40 લાખ EMI ભર્યા, પણ એણે ક્યારેય પોતાની મૂડી તોડી નહીં. એની મૂડીએ એની જવાબદારી ચૂકવી દીધી!
દેવું કરવાની રીત કોપી ન કરો. સંપત્તિ બનાવવાની રીત કોપી કરો. 🔥
---
તો તમારો પ્લાન શું છે?
તમારી પાસે FD, સોનું, પ્રોપર્ટી કે બીજું રોકાણ છે? એને તોડશો નહીં!
તમારી જૂની સંપત્તિ પર જ તમને તમારા સપનાનું ઘર અપાવીશું.
અમારી પાસેથી મોર્ગેજ લોન / હોમ લોન લો અને તમારા પૈસા પાસે જ કામ કરાવો! 🤝
👉 સૌથી ઓછા વ્યાજ દર
👉 રાજકોટમાં ડોરસ્ટેપ સર્વિસ
👉 બેલેન્સ ટ્રાન્સફર અને ટોપ-અપ સુવિધા ઉપલબ્ધ
#હોમલોન #મોર્ટગેજલોન #સ્માર્ટરોકાણ #નાણાકીયઆયોજન #સંપત્તિનિર્માણ #રિયલએસ્ટેટ #કેશફ્લો #પ્રોપર્ટીરોકાણ #લોનપ્લાનિંગ #ગુજરાતીબિઝનેસ #રાજકોટ #નાણાકીયસ્વતંત્રતા #ઘરનુંઘર #સ્માર્ટઇન્વેસ્ટર #પ્રોપર્ટીલોન
---
⚠️ નોંધ: આ ફક્ત એક ઉદાહરણ છે, ગેરંટેડ વળતર નથી. FD વ્યાજ પર TDS લાગે, લોનના દરો અને ભાડું બજાર મુજબ બદલાઈ શકે છે, મેન્ટેનન્સ અને ખાલી રહેવાનો ખર્ચ પણ ગણતરીમાં લેવો.