12/04/2024
રક્તદાન શિબિર 🩸
સુરતની ઘણી જૂની અને પ્રચલિત એવી અમારી સુરત મર્કન્ટાઇલ કો - ઓ બેન્ક 🏢 60 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
તા : 14 એપ્રિલ 2024 ( રવિવારે ),
સવારે 10 થી 2 વાગ્યા સુધી
સ્થળ : દયાળજી આશ્રમ , મજૂરાગેટ , કૈલાશનગર પાસે , સુરત.