Urmi Investments

Urmi Investments Urmi Financial Services Pvt. Ltd. ARN: 312394

is an AMFI-Registered Mutual Fund Distributor focused on helping investors build long-term wealth through disciplined investing, investor awareness, and trusted service.

અસલી competition હવે માત્ર salary માં નથી પણ  કેટલું retain, grow અને protect કરો છો એ વધારે મહત્વનું બનતું જાય છે.Lifes...
28/05/2026

અસલી competition હવે માત્ર salary માં નથી પણ કેટલું retain, grow અને protect કરો છો એ વધારે મહત્વનું બનતું જાય છે.
Lifestyle upgrade કરતા પહેલા, financial discipline build કરવું જરૂરી છે.
કારણ કે Rich દેખાવું આજે સરળ છે પણ Financially secure બનવું હજુ પણ discipline માંગે છે.
દર મહિને લેવાતા નાના financial decisions,ભવિષ્યની stability બનાવે છે.

ગરમી માત્ર temperature માં નથી વધતી, ક્યારેક unnecessary expenses પણ wallet ને ગરમ કરી દે છે.Smart budgeting = stress-fr...
27/05/2026

ગરમી માત્ર temperature માં નથી વધતી, ક્યારેક unnecessary expenses પણ wallet ને ગરમ કરી દે છે.
Smart budgeting = stress-free memories

મોટી સફળતા સામાન્ય રીતે મોટા પગલાંથી શરૂ થતી નથી, તે શરૂ થાય છે:  શિસ્તબદ્ધ આદતો, સમજદારીભર્યા નાણાકીય નિર્ણયો, સતત પ્રય...
25/05/2026

મોટી સફળતા સામાન્ય રીતે મોટા પગલાંથી શરૂ થતી નથી, તે શરૂ થાય છે: શિસ્તબદ્ધ આદતો, સમજદારીભર્યા નાણાકીય નિર્ણયો, સતત પ્રયત્નો, લાંબા ગાળાનું ધ્યાન.

Vacation ની સાચી મજા ત્યારે આવે  જ્યારે wallet stress create ન કરે.  Smart financial આયોજન તમને moments enjoy કરવાની fre...
22/05/2026

Vacation ની સાચી મજા ત્યારે આવે જ્યારે wallet stress create ન કરે. Smart financial આયોજન તમને moments enjoy કરવાની freedom આપે છે, દરેક expense ની ચિંતા કર્યા વગર. આજનું આયોજન, આવતીકાલની peaceful memories બનાવે છે.

મોંઘવારી રોજ વધે છે પણ ઘણા લોકોનું investing આજે પણ અટકેલું છે. સમય સાથે ખર્ચ વધે છે, એટલે માત્ર બચત નહીં, growth પણ જરૂ...
19/05/2026

મોંઘવારી રોજ વધે છે પણ ઘણા લોકોનું investing આજે પણ અટકેલું છે. સમય સાથે ખર્ચ વધે છે, એટલે માત્ર બચત નહીં, growth પણ જરૂરી બને છે.
આજે જે ₹100 માં મળે છે, એ જ વસ્તુ થોડા વર્ષો પછી વધુ ખર્ચાળ બની શકે છે. એટલે smart financial habits માત્ર option નથી ભવિષ્ય માટે જરૂરિયાત છે.

બાળકના સપનાઓને માત્ર motivate નહીં  financially support પણ કરવું પડે છે કારણ કે સમય બદલાય છે તેમ શિક્ષણનો ખર્ચ પણ બદલાય ...
16/05/2026

બાળકના સપનાઓને માત્ર motivate નહીં financially support પણ કરવું પડે છે કારણ કે સમય બદલાય છે તેમ શિક્ષણનો ખર્ચ પણ બદલાય છે.
આજે કરેલું યોગ્ય આયોજન, આવતીકાલે બાળકના સપનાઓને confidence આપે છે.
Higher education
Career goals
Future opportunities
આ બધું માત્ર ઈચ્છાથી નહીં, આયોજન થી શક્ય બને છે.

નિવૃત્તિ એટલે જીવનથી વિરામ નહીં પણ જવાબદારીઓ પછી પોતાના સપનાઓને સમય આપવાની નવી શરૂઆત.આજનું યોગ્ય આયોજન, આવતીકાલની નિર્ભર...
13/05/2026

નિવૃત્તિ એટલે જીવનથી વિરામ નહીં પણ જવાબદારીઓ પછી પોતાના સપનાઓને સમય આપવાની નવી શરૂઆત.
આજનું યોગ્ય આયોજન, આવતીકાલની નિર્ભરતા ઘટાડે છે.

તે પરિવારની ખુશીઓ, સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલા હોય છે. જ્યારે financial strategy માત્ર કમાણી સુધી સીમિત ન રહી, પણ પ...
12/05/2026

તે પરિવારની ખુશીઓ, સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલા હોય છે. જ્યારે financial strategy માત્ર કમાણી સુધી સીમિત ન રહી, પણ પરિવારના દરેક goal માટે વિચારવામાં આવે ત્યારે સાચી stability બનતી જાય છે.

જીંદગીમાં શું ક્યારે બદલાઈ જાય એ કોઈ જાણતું નથી…પણ યોગ્ય આયોજન તમારા પરિવારના સપનાઓને સુરક્ષા અને દિશા આપી શકે છે.      ...
09/05/2026

જીંદગીમાં શું ક્યારે બદલાઈ જાય એ કોઈ જાણતું નથી…
પણ યોગ્ય આયોજન તમારા પરિવારના સપનાઓને સુરક્ષા અને દિશા આપી શકે છે.

માત્ર આવક નહીં, સંપત્તિ બનાવવાની વિચારસરણી જ ભવિષ્ય બદલે છે. ✨
06/05/2026

માત્ર આવક નહીં, સંપત્તિ બનાવવાની વિચારસરણી જ ભવિષ્ય બદલે છે. ✨

Retirement doesn’t happen by age—it happens by planning. Don’t drift into it.
04/05/2026

Retirement doesn’t happen by age—it happens by planning. Don’t drift into it.

Address

806, Eight Floor, Homeland City, Opp J H Ambani School, Udhna Magdalla Road, Vesu
Surat
395007

Alerts

Be the first to know and let us send you an email when Urmi Investments posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Urmi Investments:

Share