KuberJee

Call Directions Website Contact the business

KuberJee 🏆 National Startup Awards Winner (Govt. of India) 🇮🇳
🚀 Empowering India with Fintech & Rural Banking
🤝 Join 10 Lakh+ BC Agents to Double Income

30/09/2026

अब हर परिवार के पास होगी अपनी सेहत की सुरक्षा! 🛡️✨

महंगी पॉलिसी छोड़िए, मात्र ₹499/साल में पाइए 'सेहत सुरक्षा पॉलिसी':
✔️ ₹2,00,000 तक का कुल कवरेज
✔️️ गंभीर बीमारी पर ₹50,000 की सुरक्षा
✔️ ₹500 रोजाना खर्च सहायता
✔️ दुर्घटना पर ₹1,00,000 का कवर
✔️️ सबसे बड़ी बात—कोई वेटिंग पीरियड नहीं!
कुबेरजी और कवरफ़ॉक्स के सहयोग से 40+ बड़ी इंश्योरेंस कंपनियों के साथ—आसान क्लेम और भरोसेमंद सुरक्षा।

अधिक जानकारी और अपनी पॉलिसी बुक करने के लिए आज ही DM करें या दिए गए लिंक/नंबर पर संपर्क करें! : 📲63529 23208

29/09/2026

ગામડાં સુધી સેવા અને સુરક્ષા પહોંચાડવાનો અનોખો પ્રયાસ! 🌟

વાવ ગામના વર્ષાબેન માળી દ્વારા પોતાના ઘરે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુબેરજીની વિવિધ બેંકિંગ સેવાઓ અને ₹385 તથા ₹499 ની ડેઇલી હોસ્પિકેશ તેમજ સેહત સુરક્ષા પોલિસી વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી.

આજે જ કુબેરજી સાથે જોડાવો, લોકો સુધી જરૂરી સેવાઓ પહોંચાડો અને કમાણીની નવી તકો મેળવો! 💼✨

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 63529 23208

🏡

07/09/2026

જ્યાં ક્યારેક નાની એવી બેંકિંગ સેવા માટે પણ આખો દિવસ અને મહેનતની કમાણી ખર્ચાઈ જતી, ત્યાં આજે ગામના આંગણે જ સુવિધા પહોંચી ગઈ છે! 🌾🏦

કુસુમબેન અને કુબેરજી પ્લેટફોર્મના સાથથી સુરતના દરદા ગામમાં આવી રહ્યો છે આર્થિક બદલાવ. બેંકિંગ વ્યવહારથી લઈને હોસ્પીકેશ જેવી વીમા યોજનાઓ સુધી—હવે ખેડૂત પરિવારો માટે સમય, પૈસા અને સુરક્ષા ત્રણેય સચવાય છે.

ગામડાં આગળ વધશે તો જ દેશ આગળ વધશે!

#ᴡᴏᴍᴇɴᴇᴍᴘᴏᴡᴇʀᴍᴇɴᴛ

04/09/2026

कठिनाइयां चाहे कितनी भी बड़ी क्यों न हों, विश्वास और सही दिशा हर अंधेरे को पार कर नई सुबह दिखाती है।

आप सभी को कुबेरजी परिवार की ओर से श्री कृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएँ! 🙏
कान्हा की कृपा आपके जीवन में सुख, शांति और समृद्धि की नई रोशनी लेकर आए। 🌸💫

जैसे वासुदेव जी ने हर संकट पार कर बाल गोपाल को सुरक्षित स्थान पहुँचाया, वैसे ही आप भी अपने गाँव के हर परिवार तक सुरक्षित...
04/09/2026

जैसे वासुदेव जी ने हर संकट पार कर बाल गोपाल को सुरक्षित स्थान पहुँचाया, वैसे ही आप भी अपने गाँव के हर परिवार तक सुरक्षित वित्तीय सेवाएँ पहुँचाएँ। 🦚✨

इस पावन जन्माष्टमी पर लीजिए एक नया संकल्प — कुबेरजी के साथ जुड़ें, बैंकिंग सेवाएँ जन-जन तक पहुँचाएँ और खुद को बनाएँ आत्मनिर्भर।

कमेंट में लिखें — 'जय श्री कृष्ण' 🌸👇

आज ही कुबेरजी एजेंट बनने के लिए हमें DM करें।

01/09/2026

ખરવાસા ગામના શિલ્પાબેન રાઠોડ આજે કુબેરજી (Kuberjee) સાથે જોડાઈને બેંકિંગ, ગોલ્ડ લોન, અને ડિજિટલ સેવાઓ આપીને સારી કમાણી કરી રહ્યા છે અને પોતાના વિસ્તારમાં બદલાવ લાવી રહ્યા છે.

તમે પણ આજે જ કુબેરજી સાથે જોડાઈને તમારા ગામમાં સેવા કેન્દ્ર શરૂ કરો અને આત્મનિર્ભર બનો. 🚀

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 63529 23208

🎁 इस रक्षाबंधन, अपने भाई को दें सिर्फ एक गिफ्ट नहीं… **स्वास्थ्य की सुरक्षा!** ❤️अस्पताल में भर्ती होने पर इलाज के खर्च ...
28/08/2026

🎁 इस रक्षाबंधन, अपने भाई को दें सिर्फ एक गिफ्ट नहीं… **स्वास्थ्य की सुरक्षा!** ❤️

अस्पताल में भर्ती होने पर इलाज के खर्च की चिंता कम करने के लिए **Sehat Suraksha Policy** के साथ पाएं ₹500 प्रति दिन तक का हॉस्पिटल कैश बेनिफिट। 🏥

आज ही अपनी नज़दीकी **Kuberjee BC एजेंट** से संपर्क करें।

सिर्फ वादों की डोर नहीं, दीजिए हर पल सुरक्षा का सच्चा तोहफा! 🛡️✨इस रक्षाबंधन, अपनी बहन को दीजिए एक ऐसा उपहार जो ज़िंदगी ...
28/08/2026

सिर्फ वादों की डोर नहीं, दीजिए हर पल सुरक्षा का सच्चा तोहफा! 🛡️✨

इस रक्षाबंधन, अपनी बहन को दीजिए एक ऐसा उपहार जो ज़िंदगी भर उसकी सेहत और खुशियों का ख्याल रखे। क्योंकि उसकी मुस्कान ही आपकी सबसे बड़ी जिम्मेदारी है। 💖

🎁 Kuberjee के साथ सुरक्षित करें अपने परिवार का भविष्य।
🔗 आज ही हेल्थ सुरक्षा प्लान चुनें

27/08/2026

🎁 ભાઈ તો દર વખતે ગિફ્ટ આપે જ છે...
પણ શું તમે ભાઈને ક્યારેય સ્પેશિયલ ગિફ્ટ આપ્યું છે? 🤔

✨ તો આ રક્ષાબંધને રાખડી સાથે આપો માત્ર ₹૪૯૯/- માં "સેહત સુરક્ષા પોલિસી" નું સુરક્ષા કવચ! 🛡️

બીમારી કે હોસ્પિટલનો ખર્ચ ક્યારે આવી જાય એ નક્કી નથી હોતું.
તમારા ભાઈ માટે આ રક્ષાબંધનની સૌથી કિંમતી, અનોખી અને ઉપયોગી ભેટ ! ❤️

🌸 કારણ કે સાચી રાખડી, ભાઈની સુરક્ષા છે!

📞 વધુ માહિતી અથવા પોલિસી લેવા માટે આજે જ સંપર્ક કરો: 63529 23208

Address

4th Floor, 418, Sunshine Complex, Sudama Chowk, Mota Varachha
Surat
394101

Alerts

Be the first to know and let us send you an email when KuberJee posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KuberJee:

Shortcuts

Share