JEET Insurance & Investment

JEET Insurance & Investment All companies health insurance available
New/Fresh health insurance
All companies vehicle insurance

મેડીક્લેઈમ

શા માટે જરૂરી ?

હોસ્પિટલમાં દાખલ થતા જ ડૉકટર પૂછે છે, ‘શું બિમારી છે ?’ અને બીજો સવાલ પૂછે છે, ‘મેડીકલેઇમ પોલીસી છે ?’

જો આપ કે આપના પરિવારના સભ્ય આકસ્મિક દુર્ઘટના કે ગંભીર બિમારીઓનો ભોગ બને અને તે સમયે આપની પાસે મેડીક્લેઈમ વિમો ન હોય,

તો આપ કયો વિકલ્પ પસંદ કરશો ???

* જીંદગીની જમા બચતમાંથી ખર્ચ કરવો ?

♦ આપની સ્થાવર મિલકત વેચીને ?

♦ ઊંચા વ્યાજ દર પર ઉધારી લઇને ?

♦ સગા-સંબંધિ પાસે

થી સ્વમાનના ભોગે ઉધાર માંગીને ?

આવા સમયે ચીંતા વગરનો વિકલ્પ મેડીક્લેઈમ વિમા સિવાય બીજો કોઇ ન હોય શકે...

મેડીક્લેઇમ વિમાનું પ્રિમીયમ આપના પરિવારને મળેલ માનસિક સંતુષ્ટી સામે નહિવત છે.

24/08/2025
11/05/2024

Address

Surat
395009

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 10pm

Telephone

+917878999941

Alerts

Be the first to know and let us send you an email when JEET Insurance & Investment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JEET Insurance & Investment:

Share