22/09/2026
તમારી બચતને આપો વધુ મજબૂત વળતર! 💰
333 દિવસની સ્પેશિયલ થાપણ યોજના સાથે મેળવો 7.40% સુધીનું વ્યાજ અને ₹1,00,000ની પાકતી થાપણ પર મેળવો ₹1,06,751. ✨
આકર્ષક વ્યાજદર સાથે તમારી બચતને બનાવો વધુ લાભદાયી.
📞 વધુ માહિતી માટે આજે જ સુરત નેશનલ કો-ઓપ બેંકની શાખાની મુલાકાત લો.