Krishna Digital Service

Krishna Digital Service Provide A 2 Z Service.

23/07/2017
Information Technology અને Indian Talent નો સરવાળો એટલે India Tomorrow.
27/05/2017

Information Technology અને Indian Talent નો સરવાળો એટલે India Tomorrow.

સરળ, ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ E-Governance.
27/05/2017

સરળ, ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ E-Governance.

In less than a month Common Services Centers have trainedmore than 1 Crore citizens in digital payments across India.The...
31/12/2016

In less than a month Common Services Centers have trained
more than 1 Crore citizens in digital payments across India.
The movement to make India a digital economy is spreading
fast.

eSign is easy and simple way to sign your documents digitally. # DigitalIndia
31/12/2016

eSign is easy and simple way to sign your documents digitally.
# DigitalIndia

Digital India reached a new height during 2016. Thanks to youractive support and participation.  # Transformative2016
31/12/2016

Digital India reached a new height during 2016. Thanks to your
active support and participation. # Transformative2016

નાગરિકો માટે સત્યનિષ્ઠા પ્રતિજ્ઞામને ખાતરી છે કે આપણા દેશની અર્થિક, રાજનૈતિક અને સામાજિક પ્રગતિમાં ભ્રષ્ટાચાર એક ખૂબ મોટ...
23/12/2016

નાગરિકો માટે સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા

મને ખાતરી છે કે આપણા દેશની અર્થિક, રાજનૈતિક અને સામાજિક પ્રગતિમાં ભ્રષ્ટાચાર એક ખૂબ મોટો અવરોધ છે. મને વિશ્વાસ છે કે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે બધા સંબંધિત પક્ષો, જેમ કે સરકાર, નાગરિકો તથા ખાનગી ક્ષેત્ર બધા સાથે મળીને કાર્ય કરે તે જરૂરી છે.

મારું માનવું છે કે દરેક નાગરિકે સતર્ક રહેવું જોઈએ અને હમેશા પ્રમાણિકતા તથા સત્યનિષ્ઠાના ઉચ્ચતમ માનદંડો પ્રત્યે વચનબદ્ધ રહેવું જોઈએ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના સંઘર્ષમાં સાથ આપવો જોઈએ.

આથી હું પ્રતિજ્ઞા કરું છું કે:-

જીવનના બધા ક્ષેત્રોમાં પ્રમાણિકતા અને કાયદાના નિયમોનું પાલન કરીશ;
ન તો લાંચ લઈશ કે ન તો લાંચ આપીશ;
બધાં કાર્યો પ્રમાણિકતા અને પારદર્શક રીતે કરીશ;
લોકહિતમાં કાર્ય કરીશ;
પોતાના વ્યક્તિગત આચરણમાં પ્રમાણિકતા દર્શાવીને ઉદાહરણ સ્થાપિત કરીશ;
ભ્રષ્ટાચારની કોઈપણ ઘટના યોગ્ય એજેંસીને રિપોર્ટ કરીશ.

Cashless Transaction with "USSD"Like & Share with Others.
13/12/2016

Cashless Transaction with "USSD"

Like & Share with Others.

Cashless Transaction with "UPI(Unified Payment Interface)"Like & Share with Others.
13/12/2016

Cashless Transaction with "UPI(Unified Payment Interface)"

Like & Share with Others.

Address

Bahidhara Alias Natvar Nagar
Savli
391780

Telephone

7874118400

Website

Alerts

Be the first to know and let us send you an email when Krishna Digital Service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share