Hetraj Investment

Hetraj Investment Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hetraj Investment, Rajkot.

For More information call mo.9998711274 & 7984846674
14/11/2022

For More information call mo.9998711274 & 7984846674

05/05/2022
તા.07/01/2022 થી દરેક મેડિકલેઇમ કંપનીઓ પ્રીમિયમ માં વધારો કરે છે...તો આજેજ આપની મેડિકલેઇમ પોલિસી જુના પ્રીમિયમ મુજબ કરાવ...
28/12/2021

તા.07/01/2022 થી દરેક મેડિકલેઇમ કંપનીઓ પ્રીમિયમ માં વધારો કરે છે...તો આજેજ આપની મેડિકલેઇમ પોલિસી જુના પ્રીમિયમ મુજબ કરાવો. સંપર્ક. જ્યેન્દ્ર જાદવ મો.9998711274 & 7984846674

*CARE HEALTH INSURANCE*➖➖➖➖➖➖➖ *મેડિકલેઇમ વીમો*♾️♾️♾️♾️♾️♾️♾️*હોસ્પિટલના આકસ્મિક ખર્ચા સામે રક્ષણ મેળવવા માટે મેડિકલેઇમ*...
06/12/2021

*CARE HEALTH INSURANCE*
➖➖➖➖➖➖➖

*મેડિકલેઇમ વીમો*
♾️♾️♾️♾️♾️♾️♾️

*હોસ્પિટલના આકસ્મિક ખર્ચા સામે રક્ષણ મેળવવા માટે મેડિકલેઇમ*
*કેર હેલ્થ ઇન્સ્યોરન્સ ની ચિંતા મુક્ત દુનિયામાં આપનું સ્વાગત છે*

🔴 *પોલિસી 100 વર્ષ સુધી રીન્યુ થશે.કોઈપણ ઉંમર ની વ્યક્તિ મેડિકલેઇમ લઈ શકે છે*

🟠 *વીમો ઓછામાં ઓછો 5 લાખથી 1 કરોડ સુધીનો મળી શકે છે*

🟡 *એમ્બ્યુલન્સ ખર્ચ કવર થશે. 541 સર્જરી માં 24 કલાક દાખલ થવાની જરૂર નથી*

🟢 *NCB ( નો ક્લેઇમ બોનસ ) મળી શકે છે. લોડિંગ લાગતું નથી. NCB વાર્ષિક 10℅ વાર્ષિક ( સુપર પ્રોડક્ટ માં 150% મળશે)*

🔵 *પોલિસીના તમામ મેમ્બર ને દર વર્ષે મેડિકલ ચેકઅપ ફ્રી મળશે જેનો વ્યક્તિ દીઠ 1500 જેવો ખર્ચ થાય છે*

🟣 *પોલિસીના પ્રીમિયમ 1 થી 3 વર્ષના સાથે ભરી શકાય છે 2 વર્ષના પ્રીમિયમ માં 7.50% અને 3 વર્ષના પ્રીમિયમ માં 10% ડિસ્કાઉન્ટ મળશે*

⚫ *100% રિચાર્જ બેનિફિટ ( વિમાની રકમ નો ડબલ વીમો મળશે તેનું કોઈ એક્સ્ટ્રા પ્રીમિયમ ભરવાનું નથી)*

⚪ *કેસલેશ સિસ્ટમ છે. ભારતભરમાં 10000+ થી વધુ હોસ્પિટલ સાથે કેશલેશ નેટવર્ક છે.*

🟤 *પોર્ટિંબિલિટી થઈ શકે છે. ક્લેઇમ ઉપર વધુ પ્રીમિયમ ભરવાનું હોતું નથી*

🔴 *હોસ્પિટલમાં મિનિમમ 24 કલાક દાખલ થવાથી દાખલ થયાના 30 દિવસ પહેલાનો અને જેટલા દિવસ દાખલ રહો તેટલા દિવસ અને રજા આપ્યા પછીનો 60 દિવસનો તમામ ખર્ચો મળશે*

🟠 *પ્લાન સર્જરીમાં 2 વર્ષનો અને જૂની બીમારીમાં 4 વર્ષનો વેઇટિંગ પીરીયડ પછી વીમો મળવાપાત્ર છે.*

🟡 *પૉલિસી લીધાનાં 30 દિવસ સુધી કોઈ ખર્ચ મળવાપાત્ર નથી. એક્સિડન્ટથી ક્લેઇમ તરત મળવાપાત્ર છે.*

🟢 *ક્લેઇમ સેટલમેન્ટ કંપની પોતે જ કરે છે.*

🔵 *5 લાખ થી 1 કરોડ ના વિમામાં સિંગલ પ્રાઇવેટ રૂમ નો લિમિટ ભાડા માં મળશે*

🟣 *ભરેલું પ્રીમિયમ 80-D માં બાદ લઈ શકાય છે*

🛑.*તા.ક આપની જૂની નવી કોઈપણ કંપનીની મેડિકલેઇમ પોલિસીમાં Free service આપશુ*
➡️➡️➡️➡️➡️➡️➡️

*વધુ માહિતી માટે...*
*સંપર્ક. હેતરાજ ઇન્વેસ્ટમેન્ટ જ્યેન્દ્ર આર.જાદવ મો.9998711274*
*7984846674*

Address

Rajkot
360003

Telephone

9998711274

Website

Alerts

Be the first to know and let us send you an email when Hetraj Investment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share