SHUBH Investment

SHUBH Investment EQUITY,COMMODITIES,MUTUAL FUND,INSURANCE ADVISER.

Indigo Share Holding pattern Public Holding only 3.57%
08/12/2025

Indigo Share Holding pattern
Public Holding only 3.57%

Dukh bhare Din Bite re Bhaiya...
11/11/2025

Dukh bhare Din Bite re Bhaiya...

05/11/2025

UCO બેન્કનો શેર
આજ ના ભાવ થી ધ્યાનમાં રાખવા જેવો ખરો.

I like this share for Delivery..
31/10/2025

I like this share for Delivery..

Positive Breakout
26/10/2025

Positive Breakout

11/02/2024

Now it is time to buy Bandhan Bank @215 with SL 210.. Target 235.. in 2 month

11/02/2024

Friends see Our Previous post.. about LIC share price... it Crosses 1000 plus

Future forcasting for LIC share price is 1000+
24/11/2023

Future forcasting for LIC share price is 1000+

LIC Share..Best for your portfolio
24/11/2023

LIC Share..Best for your portfolio

It is time to be Careful in Market
08/08/2021

It is time to be Careful in Market

31/05/2021

મિત્રો,
સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે.. કોરોના અસર હોવા છતાં બજાર તેજી તરફી રહ્યું છે..હવે સારા ચોમાસા ના સમાચારો ની અસર આવશે..આ લેવલ થી બજાર હજુ પણ થોડું વધી શકે છે..
પરંતુ..અતિ લોભ પાપ નું મૂળ એ કહેવત ને પણ ધ્યાનમાં રાખવી.. એવું કોઈ પણ એકાદ કારણ આવી શકે છે..જેની આપણને કલ્પના પણ ના હોય તેવા સંજોગોમાં હાલ ના તબક્કે થોડો ઘણો પ્રોફિટ બુક કરી ને રોકડ હાથ ઉપર રાખવી જરૂરી..
મતલબ એવા કોઈપણ મોટા ઘટાડામાં માલ લેવા ની જગ્યા રાખવી...આ લેવલે કોઈ મોટા સાહસ કરવા નહીં..
લાંબા ટાઈમ માટે તો બજાર ખૂબ જ સારું રહેશે..પરંતુ ચેતતા નર સદા સુખી..નિફટી 15100 પ્રથમ સપોર્ટ,14600 બીજો સપોર્ટ...ત્યાંથી તૂટે તો બહુજ ખરાબ થઈ શકે..
આ મારો અંગત અભિપ્રાય છે..આમ છતાં આપના સલાહકાર ની સલાહ મુજબ કામ કરવું

Interest Rate Cut down in post office savings schemes from tomorrow..Now Big Investment will divert in to stock market.....
31/03/2021

Interest Rate Cut down in post office savings schemes from tomorrow..
Now Big Investment will divert in to stock market..It will be help to lead big boom in share bazar for long time..
આવતી કાલ 01/04/2021 થી પોસ્ટ ઓફિસ ની વિવિધ બચત યોજનાઓ માં વ્યાજ ની દર ઘટી રહયો છે..એની અસર એ થશે કે ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ શેરબજાર માં નાણાં નો પ્રવાહ વધશે..જેથી નવેસરથી લાંબાગાળા માં વધુ તેજી થઈ શકે છે..

Address

'SHRI JALIYAN' SHIVSANGAM-111, B/H RELIANCE FRESH, NR. INDIRA Circle, 150 RING ROAD
Rajkot
360005

Telephone

9426930555

Website

Alerts

Be the first to know and let us send you an email when SHUBH Investment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share