22/10/2024
તમારી બધાં ની દુઆ થી કોઈપણ બેંક થી કર્જ લીધા વગર કોઈ પણ ની મદદ વગર રાત દિવસ મહેનત અને કોશિશ થી આ મુકામ પર છું..
રસ્તામાં ઘણી રુકાવટો આવી લોકો રોકતા હતા કોઈ તાના મારતાં કોઈ હસતાં હતા પણ પાક્કો ઈરાદો અને સાચી લગન થી આજ મેં પોતે fortuner ગાડી નો ફોટો સફળતાપૂર્વક પર અપલોડ કરી દીધો છે.😝