Rajak

Rajak I am a SBI LIFE insurance advisor from rajkot gujarat.

20/04/2025
Contect for more details.9099811631
26/08/2024

Contect for more details.9099811631

**SBI Life માં ગેરંટેડ રિટર્ન** 1. **ઉમ્ર અથવા પ્લાનની શરતો મુજબ ગેરંટેડ રિટર્ન:** પ્લાનની મુદત પૂરી થયા પછી, તમને ગેરંટ...
25/08/2024

**SBI Life માં ગેરંટેડ રિટર્ન**

1. **ઉમ્ર અથવા પ્લાનની શરતો મુજબ ગેરંટેડ રિટર્ન:** પ્લાનની મુદત પૂરી થયા પછી, તમને ગેરંટેડ રિટર્ન મળે છે જે તમારા રોકાણની સંતુષ્ટિ પૂરી પાડે છે.

2. **જીવન કવરને ફાયદો:** જીવન કવરને કારણે તમારા જીવનસાથીને સુરક્ષિત રિટર્ન મળે છે, તે પણ ગેરંટેડ હોય છે.

3. **લાઇફ ઇન્શ્યોરન્સ:** તમે પૂર્ણ પ્લાનની મુદત દરમિયાન લાઇફ ઇન્શ્યોરન્સનો લાભ મેળવી શકો છો.

4. **કર લાભ:** તમે 80-C અને 10(10D) હેઠળ કર બચતનો લાભ મેળવી શકો છો.

આ માહિતી SBI Life ના વિવિધ પ્લાનોની વિશેષતાઓ પર આધારિત છે, તેથી તમારા જરૂરિયાતો માટે યોગ્ય પ્લાન પસંદ કરવા માટે આજે જ સંપર્ક કરો. 90998 11631

🌺🌸 સરલ સ્વધન પ્લસ 🌸🌺સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના જીવન વીમા શાખાની એક વિશિષ્ટ યોજના એટલે સરલ સ્વધન પ્લસ , આ યોજના સરકારશ્રી દ...
17/08/2024

🌺🌸 સરલ સ્વધન પ્લસ 🌸🌺

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના જીવન વીમા શાખાની એક વિશિષ્ટ યોજના એટલે સરલ સ્વધન પ્લસ , આ યોજના સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા "ઘર ઘર વીમા , હર ઘર વિમા" ઝુંબેશ અંતર્ગત જી.એસ.ટી. વગરની યોજના છે...

આ યોજનામાં કસ્ટમરને રોજનું ફક્ત એક ચા અથવા ઍક મસાલો (ફાકી) ના રૂપિયામાં એસ. બી. આઇ. રિસ્ક કવચ (જીવન વીમા કવર) આપી રહ્યું છે એટલે કે રોજના ફક્ત રૂપિયા 13.70 એટલે વર્ષની ફક્ત રૂપિયા 5,000 ની બચત સામે વિમાનનું કવર મળવા પાત્ર છે...

વિમાનું કવર ઉમર મુજબ અલગ અલગ રહેશે , જે સાથે જોડાયેલા ફોટોમાં દર્શાવેલ છે...

અને આ બચત ફક્ત દસ જ વર્ષ સુધી કરવાની છે અને વિમાનું કવચ 15 વર્ષ સુધી શરૂ રહેશે...

એટલે કુલ બચત 50,000 દસ વર્ષની અને 15 વર્ષ સુધી વીમા કવચનો લાભ , જો કુદરતી અથવા તો આકસ્મિત કારણોસર વીમાધારકની ગેરહાજરી થશે તો એસ. બી. આઈ. વારસદારને વીમા કવચ ની રકમ આપશે , અને સિક્કાની બીજી બાજુ એટલે કે જો કઈ અણબનાવ ન થાય તો 15 મા વર્ષે 57,500 કસ્ટમરને પરત આપવામાં આવશે...

એટલે આમ જોઈએ તો આ યોજનામાં કસ્ટમરને કોઈપણ પ્રકારની નુકસાની નથી...

વધુ માહિતી માટે સંપર્ક કરો..

🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸

સાથે જાણો કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એટલે રોજ નિશ્ચિત રકમની નિવેશ કરવી પ્રક્રિયા છે. તેના દ્વારા પ્રતિ મહિન...
15/08/2024

સાથે જાણો કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એટલે રોજ નિશ્ચિત રકમની નિવેશ કરવી પ્રક્રિયા છે. તેના દ્વારા પ્રતિ મહિને નિશ્ચિત રકમની રૂપિયા નિવેશ કરવામાં આવે છે. જ્યારે સમય પર રોજગારી મળે છે અને તેની રકમ વૃદ્ધિ થાય ત્યારે તમારી ધનસંપત્તિ પણ વૃદ્ધિ થાય છે.

જો તમે માસિક 2000 રૂપિયાનો ઇન્વેસ્ટ કરો અને તે વર્ષે 15% વાર્ષિક રીટર્ન મળે તો, 20 વર્ષ પછી તમારી ધનસંપત્તિ 20+ લાખ થઈ શકે છે. આ પ્રક્રિયા તમારી ધનસંપત્તિને વિવિધ સમયગાળાઓ પર વૃદ્ધિ આપે છે અને તેને લંબે સમય માટે સ્થિરતા આપે છે. આ પ્રક્રિયા વિત્તીય સ્વાર્થની દૃષ્ટિએ એક શક્તિશાળી રીત છે.

Address

Rajkot
Rajkot
360003

Alerts

Be the first to know and let us send you an email when Rajak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajak:

Share