14/08/2026
ગરબાના તાલ પર આ નવરાત્રી 2026 માં પીરસો તમારો સ્વાદિષ્ટ ઝાયકો! 💃✨
વિશ્વંભરી ક્લબ દ્વારા આયોજિત નવરાત્રી ઉત્સવ માટે ફુડ સ્ટોલ બુકિંગ શરૂ થઈ ગયું છે. રાજકોટના સૌથી મોટા ઉત્સવમાં હજારો લોકો સુધી તમારી વાનગીઓ પહોંચાડવા આજે જ તમારો સ્ટોલ બુક કરો!
📍 સ્થળ: વેલ્વેટ પાર્ટી પ્લોટ, સિનર્જી હોસ્પિટલ પાસે, અયોધ્યા ચોક, રાજકોટ
📞 સંપર્ક: 70480 00919 / 90546 90590