Shubh Associates

Shubh Associates We are Best Financial Service Provider In Rajkot. Like Accounting, Income Tax, GST, Insurance, Financial Planning etc.

15/08/2020

01/04/2019

ખુશખબર : PAN-Aadhaar લિંક કરવા મળ્યો વધુ એક મોકો, જાણો ક્યાં સુધી કરાવી શકશો લિંક સરકારે સ્થાયી ખાતા સંખ્યા PAN સાથે બાયોમેટ.....

26/07/2018

Upon consideration of the matter, the Central Board of Direct Taxes (CBDT) extends the ‘Due Date’ for filing of Income Tax Returns from 31st July, 2018 to 31st August, 2018 in respect of the said categories of taxpayers.

31/01/2018

E – WAY BILL: -
તા. ૦૧/૦૨/૨૦૧૮ થી E- Way Bill નો અમલ થવા જઇ રહયો છે રાજયમાં તથા આંતરરાજય માં માલ ની હેરફેર માટે E- Way Bill જનરેટ કરવું જરૂરી બની રહેશે .

(૧) E –Way bill –ewaybill.nic.in કોમન પોર્ટલ પર જનરેટ કરવાનું થશે .
વેબ ઓનલાઇન , ANDROID BASED MOBLIE APP , SMS/REG MOBLIE , TOOL /BASE BULK GENERATION વગેરે MODE થી e –way bill જનરેટ થઇ શકશે .

(૨) રજીસ્ટ્રેશન : Enroll
(A) E- Way Bill જનરેટ કરનાર તમામ વ્યકિતએ કોમન પોર્ટલ પર Enroll થવું જરૂરી છે .
(B) ટ્રાન્સપોર્ટ્સ જેમણે E- Way Bill issue કરવાના થશે તેઓએ રજીસ્ટ્રેશન કોમન પોર્ટલ પર કરવાનું થશે " યુનિક આઈડેન્ટીફીકેશન " Id મેળવવાનો રહેશે

(૩) માલ નું મૂલ્ય :
જ્યારે માલ નું મૂલ્ય 50,000 કરતા વધારે હોય ત્યારે E- Way Bill જનરેટ કરવાનું થશે.

(૪) E- Way Bill bill કોણ issue કરશે :
(A) (1) સ્પ્લાયર (2) રિસીપીયન્ટ (3) URD વ્યકિત પાસે થી રજી-વ્યકિત ખરીદી કરે ત્યારે અથવા ટ્રાન્સપોટર દ્વારા ISSUE કરવામાં આવશે
(B) UNREGISTRED PERSON પણE Way Bill જનરેટ કરવા કોમન પોર્ટલ પર એનરોલ થઇ શકે છે .

(૫) ક્યા પ્રકારની સપ્લાય / મુવમેન્ટ પર E Way Bill બ્નાવવાનું રહેશે ?
કોઈપણ પ્રકાર ની માલની મુવમેન્ટ થયેE Way Bill જનરેટ કરવાનું થશે , જેમ કે Supply ,rejection , Sales Return , Branch Transfer Repair ,Maintenance ,Job work Material send for Jobwork વગેરે ...

(૬) ક્યા પ્રકાર ના ડોકયુમેન્ટ ની જરૂરિયાત રહેશે ?
(૧) Invoice / Bill of supply / જ્યારે job work કે અન્ય કોઈ પ્રકારે માલની મુવમેન્ટ થતી હોય ત્યારે Challan ,
(2)જ્યારે રોડ દ્વ્રારા ટ્રાન્સપોર્ટશન થતું હોય ત્યારે ટ્રાન્સપોટર ID તથા વાહન નં
(૩) રેલ્વે તથા એર દ્વારામાલ નુંવહન થતું હોય ત્યારે ટ્રાન્સપોર્ટશન ડોકયુમેન્ટ નંબર વગેરે

(૭) ક્યાં પ્રકાર ના માલ માટે E Way Bill જનરેટ કરવાનું રહશે ?
(૧) સરકાર દ્વારા નોટીફિકેશન થી ૧૫૪ પ્રકારના ગુડસનું એ Annexure આપવામાં આવેલ છે.આવા માલ ની મુવમેન્ટ પર E Way Bill જનરેટ કરવામાં થતું નથી .
(૨) જ્યારે “ Non- Motor Vehicle “ દ્વારા માલની મુવમેન્ટ થતી હોય
(૩) જ્યારે Consigner / consignee વચ્ચેનું distance વચ્ચે નું distance ૧૦ km કરતા ઓછું હોય

(૮) Validation of E Way Bill :
0 Km - 100 : 1 દિવસ
100 - 200 : 2 દિવસ
200 - 300 : 3 દિવસ
300 - 500 : 5 દિવસ
500 - 1000 : 10 દિવસ
1000 કરતા વધારે : 15 દિવસ
જ્યારેE Way Bill જનરેટ કહયુ હોય તે તારીખ / સમય થી તેની ગણતરી થશે
દા .ત - 5 Feb રાત્રે 10 વાગ્યે જનરેટ કરેલાE Way Bill 1 દિવસ 6 Feb. રાત્રે 10ગણાશે

(૯) E Way Bill જનરેટ કરતા EBN નંબર જનરેટ થશે RECIPIENT ,SUPPLIER તથા TRANSPORTERS આ ત્રણેય ને નંબર મળશે.

(૧૦) E -Way Bill માં એડિશન કે મોડીફીકેશન ની ફેસેલીટી છે ?
e -way bill માં કોઈ જ પ્રકાર નું મોડીફીકેશન શકય નથી , e -way bill માં કોઈ ભૂલ હોય તો તેનું Cancellation થઇ ૨૪ ક્લાક માં કરી શકાય છે .

(૧૧) જ્યારે માલ નું વહન બાકી દ્વારા થતું નથી પરંતુ રેલ્વે ,એર દ્વારા થાય છે :
( i ) Consigner/ Consignee કોઈપણ રજી.પર્સન E Way Bill Generate કરશે.
(ii) જ્યારે પોતાના વાહન/રેલ્વે/એર/ Vessel દ્વારા માલ નું વહન થાય ત્યારે
Part – A / Part – B બંને ભરવાના થશે .
(iii) GTA દ્વારા વહન થાય ત્યારે રજી .પર્સન Part – B માં ટ્રાન્સપોટર ની વિગત ભરાશે ટ્રાન્સપોટર કોમન પોર્ટલ પરથી E Way Bill જનરેટકરશે

(૧૨) E Way Bill ના પુરાવા માલ વહન સમયે જરૂરી છે ?
E Way Bill જનરેટ થયા બાદ તેનું Print-Out સાથે રાખવાની જરૂર નથી. પરંતુ bill માં EBN દશાવવાનો રહેશે.

(૧૩) જ્યારે એક કરતાં વધારે Consignment એક E-Way Bill No જ વાહનમાં પરીવહન થતાં હોય?
આવી પરીસિથતી માં ટ્રાન્સપોટરે Consolidated E Way Bill બનાવવું પડશે.

(૧૪) E Way Bill જનરેટ કરેલ ન હોય ત્યારે પેનલ્ટી કેટલી થશે ?
પેનલ્ટી ૨૦૦%
માલ ના મૂલ્ય ના ૨૦૦% પેનલ્ટી !!!!


(૧૫ E Way Bill પાર્ટ A તથા પાર્ટ B શું છે?
Part –A: રજી. સપ્લાયર ભરવાનો છે જેમાં રિસીપીન્ટ નું નામ/ GSTIN NO. માલ ની વિગત / મૂલ્ય વગેરે દશાવવાનું
Part – B: જેમાં ટ્રાન્સપોટર ની વિગત દશાવવાની છે. જેમાં નામ / વેહિકલ નંબર ટ્રાન્સપોટર નું ID વગેરે વિગત દશાવવાની છે


31/10/2017

Due date for filing ITRs&Tax Audit Reports under ITAct has been extended from30.09.2017to07.11.2017 for those liable to file ITRs by 30.09.17
,

08/09/2017

सरकार GSTPortal की capacityबढ़ने की बजाई लोगो को लाइन मे खड़े होने की आदत पड़ने की वेट कर रही है

08/09/2017

If over 80,000 people log in together, people are asked to wait and be in queue

Address

313-BizHub, Opp. Tapovan School, 150 Feet Ring Road
Rajkot
360004

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 6pm

Telephone

+912812311360

Alerts

Be the first to know and let us send you an email when Shubh Associates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share