Sandeep chopda

Sandeep chopda ..!!! Trading & investment advisor

Analysis in 5 minutes using AI,identify trade setups,patterns and backtest strategies using AI,Automate Trades using AI…...
21/04/2025

Analysis in 5 minutes using AI,identify trade setups,patterns and backtest strategies using AI,Automate Trades using AI…etc..etc

29/03/2020
21/03/2020

*હજુ જે સમાજ,જે વર્ગ ગંભીરતા નથી સમજ્યો એને જોડે બેસીને સમજાવો*

• ઈટાલીની જનસંખ્યા માત્ર 6.5 (સાડા છ) કરોડ છે. ત્યાં દર એક કિલોમીટરમાં એવરેજ 205 લોકો રહે છે.

• માત્ર 35 દિવસ પહેલાં ઇટાલીમાં માત્ર 3 કેસ હતાં, આજે 41000થી વધુ છે. 41 હજાર.

• માત્ર 30 દિવસ પહેલાં ઇટાલીમાં મૃત્યુઆંક 1 હતો, આજે 3400થી વધુ છે.

*હવે આપણી વાત કરીએ,*

• ભારતમાં દર એક કિલોમીટરમાં એવરેજ 450થી વધુ લોકો રહે છે. (ઈટાલી 205)

• સુરત જેવા શહેરમાં દર એક કિલોમીટરમાં લગભગ 13000થી વધુ લોકો રહે છે. હા, તેર હજાર. (ઈટાલી 205)

*હવે રોગની ગંભીરતા સમજો.*

ઈટાલી અને આપણી સ્વાસ્થ્ય સેવાઓ વચ્ચેનો ફરક પણ જાણો. આપણી સ્વાસ્થ્ય અને અન્ય વ્યવસ્થાઓ રોગને *રોકવા* માટે કદાચ સક્ષમ હશે પણ સંખ્યા ભયજનક થાય તો નિવારવા માટે કદાચ ટુંકી પડશે. ગમે તેટલી મહેનત કરશે તો પણ એક લેવલથી ઉપર સરકાર પણ કશું નહીં કરી શકે.

વિચારો, ન કરે નારાયણને ઈટાલીની જેમ થયું તો કેટલા દવાખાનાઓ અને આઇસોલેશન સેન્ટરો ઉભા કરીશું ? એમાં કામ કરતો મેડિકલ સ્ટાફ પણ માણસ છે.

અત્યારે તો એક પકડાય છે એના પરિવાર સહિત તમામ લોકોને અલગ અલગ મુકી દેય છે અને 14 દિવસ ચેકીંગ થાય છે. જો આંકડો ભયજનક સ્થિતિએ પહોંચશે તો
કોણ કોને સંભાળશે ?
કોણ કોને સાચવશે ?
કોણ કોને હોસ્પિટલમાં લઈ જશે ?
કહેવું ન ગમે પણ રસ્તે રઝળતી લાશને કોઈ ઉંચકવા પણ ન આવે એવી સ્થિતિ સર્જાઈ શકે.

ડેંગ્યુ જેવા રોગમાં પણ હોસ્પિટલો ફૂલ થઈ જાય છે. ડેંગ્યુમાં તો જનરલ વૉર્ડમા એકસામટા દર્દીઓને પણ રાખી શકાય છે.

ઉપર આપેલાં તમામ આંકડાઓ અને વર્તમાન પરિસ્થિતિ વિશે એક મિનીટ આંખો બંધ રાખીને વિચારો. તમને ડરાવવા માટે નહીં, ચેતાવવા માટે માહિતી આપી છે.

બહુ દુઃખ છે કે હજુ થવું જોઈએ એટલા સાવચેત આપણે નથી થયાં, ગંભીરતા સમજો અને સ્વાસ્થ્ય વિભાગ તરફથી સમયે સમયે આવતાં આદેશોનું કડકાઈથી પાલન કરો. તમારું જીવન કિંમતી છે.

🙏🙏

20/02/2020

તમારા સીટિ મા ડિલરસીપ પણ આપવાની છે.

શું તમે વારંવાર પંચર કરાવીને કંટાળી ગયા છો ?

હવે પંચર થી મેળવો આઝાદી

હવે આવી ગયુ છે ટીમેક્ષ બાય બાય પંચર લિક્વીડ

જે આપના વિહિકલ મા પંચર થવા દેતુ નથી અને ટાયર ને સતત ઠંડુ રાખે છે.

હવે તમારી ગાડી પંચર મુક્ત

વધુ માહિતી માટે નીચેના નંબર પર સંપઁક કરો
-09265234734

Address

Rk World Tower Rajkot
Khambhalia
361306

Telephone

+919265234734

Website

Alerts

Be the first to know and let us send you an email when Sandeep chopda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sandeep chopda:

Share