Ahuja Consultancy

Ahuja Consultancy Looking for a Home Loan? We'll Find The Right Home Loan For You. A Home Loan With...
✓ Low Intere

Wishing All Of You A Very Happy Holi🔥🔥
28/03/2021

Wishing All Of You A Very Happy Holi🔥🔥

Happy Republic Day
26/01/2021

Happy Republic Day

14/01/2021

હવે થશે તમારા દરેક સપના સાકાર કારણ કે આહુજા કન્સલટન્સી તમારા માટે લાવ્યા છે દરેક પ્રકારની લોન સુવિધા અને એ પણ સરળ પ્રોસેસ દ્વારા..

અમારી સેવાઓ આ મુજબ છે ...

~ હોમ લોન (2.67 લાખની સબસીડી સાથે)
~ મોર્ગેજ લોન
~ કોમશિયલ લોન
~ બી. ટી. ટ્રાન્સફર
~ ટોપ અપ +

શા માટે આહુજા કન્સલટન્સી ?

• તદન ઓછો વ્યાજદર (6.85%*)
• ખૂબ જ ઝડપી પ્રોસેસ
• કોઈ પણ છુપા ખર્ચ વિના
• સરળ પ્રોસેસ દ્વારા

* તમારી વધુ વ્યાજે ચાલતી લોન ઓછા વ્યાજ માં ફેરવી આપશુ.



📲 97259 66503
📲 88662 12067

📥 [email protected]

*ખાસ અગત્યનું ઈન્ક્મટેક્સ રીટર્ન માટે*વર્તમાન સમયની પરિસ્થિતી જોતા ઈન્ક્મટેક્સ રીટર્ન ભરવા ખુબ જ જરૂરી છે. ટૂંકા સમયમાં ...
05/09/2020

*ખાસ અગત્યનું ઈન્ક્મટેક્સ રીટર્ન માટે*

વર્તમાન સમયની પરિસ્થિતી જોતા ઈન્ક્મટેક્સ રીટર્ન ભરવા ખુબ જ જરૂરી છે. ટૂંકા સમયમાં ઈન્ક્મટેક્સ રીટર્ન એક જરૂરિયાત બની જશે. કોરોના ને હિસાબે ભારત સરકાર દ્વારા વર્ષ 2018-19 ના ઈન્ક્મટેક્સ રીટર્ન ભરવાની તારીખ વધારેલ છે તો તેનો લાભ લઇને તમે આ એક જ વર્ષમાં 2 વર્ષના ઈન્ક્મટેક્સ રીટર્ન ભરી શકશો.

ઈન્ક્મટેક્સ રીટર્નના ફાયદા

📌 લોન લેવા માટે પ્રાથમિક આવશ્યકતા (છેલ્લા 3 વરસના ફરજીયાત જરૂરી).
📌 ઉંચા વ્યાજની લોન ચાલુ હોય તો સસ્તા દરે લોન ટ્રાન્સફર કરવા માટે જરૂરી.
📌 કપાયેલ TDS પરત મેળવવા માટે.
📌 મોટો જીવન વીમો કે ટર્મ પ્લાન લેવા માટે.
📌 ક્રેડિટ કાર્ડ લેવા માટે.
📌 જમીન, મકાન, દુકાન, અન્ય મિલકત લેવા માટે.
📌 આવક નું પ્રુફ ગણાવી શકાય.
📌 વિઝા મેળવવા માટે.
📌 મૂડી વધારવા માટે.
📌 મોટા વ્યવહારો માટે.

આ સિવાય નીચે મુજબ ની સર્વિસ માટે પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો.
🗒️દરેક પ્રકારના બિઝનેસ એકાઉન્ટિંગ,
🗒️દરેક પ્રકારના બિઝનેસનું રજીસ્ટ્રેશન.
🗒️દરેક પ્રકારના બિઝનેસ સર્ટીફીકેટ.

◼️જીએસટી રજીસ્ટ્રેશન અને રિટર્ન
◼️ ઇન્કમટેક્સ રિટર્ન
◼️ ટીડીએસ રિટર્ન
◼️ ઉદ્યોગ આધાર/ઉદ્યમ રજીસ્ટ્રેશન
◼️ ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર્ટીફીકેટ
◼️ દરેક પ્રકારની લોન

તો આજે સંપર્ક કરો અને લાભ મેળવો.
97259 66503/88662 12067.

06/08/2020
Get Easy & Fast Approvals On Loans With AHUJA CONSULTANCY.
22/06/2020

Get Easy & Fast Approvals On Loans With AHUJA CONSULTANCY.

હવે નિશ્ર્ચિત પણે ખરીદો તમારંુ સપનાનું ઘર અને મેળવો હોમ લોન સરળતાથી તેમજ ખૂબ જ ઓછા વ્યાજદરમાં (૬.૮૫%* થી).વધુ માહિતી માટ...
02/06/2020

હવે નિશ્ર્ચિત પણે ખરીદો તમારંુ સપનાનું ઘર અને મેળવો હોમ લોન સરળતાથી તેમજ ખૂબ જ ઓછા વ્યાજદરમાં (૬.૮૫%* થી).
વધુ માહિતી માટે આજે જ‌ સંપર્ક કરો : ૯૭૨૫૯ ૬૬૫૦૩/૮૮૬૬૨ ૧૨૦૬૭.

Now We'll Also Helps You to Make Your Dreams TRUE.Ahuja Consultancy ARISE Realty             Colors Of Rajkot
23/01/2020

Now We'll Also Helps You to Make Your Dreams TRUE.
Ahuja Consultancy ARISE Realty Colors Of Rajkot

Address

Phulchab Chowk
Rajkot
360001

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+919725966503

Alerts

Be the first to know and let us send you an email when Ahuja Consultancy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ahuja Consultancy:

Share

Category