24/06/2026
માધવ લાવી રહ્યું છે "કસુંબી નો રંગ"
આ વર્ષે ત્યાગ, શૌર્ય અને સંવેદનાને
પ્રકટ કરતા પ્રાચીન ભજનો
અને લોકસાહિત્યનો માળાવો જેવો ઘરનો ડાયરો
શ્રી લાખાણશીભાઈ ગઢવી અને શ્રી સાગર મેસવાણીયા
પાસ માટે: ગૂગલ ફોર્મ ભર્વુ અનિવાર્ય છે https://forms.gle/DrGmdk95Nfcb28sY9
તા. 15/07/2026, બુધવારે | રાત્રે 8 કલાકે
સ્થળ: હેમુ ગઢવી હોલ, રાજકોટ
વધુ માહિતી માટે : 9726938038