Pro Health Insurance

Pro Health Insurance We are providing all types of Life Insurance, Term Insurance, and Health Insurance.

રામ રામ બધાને 🙏🙏
20/06/2023

રામ રામ બધાને 🙏🙏

MBBS IN ABROAD
25/04/2023

MBBS IN ABROAD

MBBS IN RUSSIA
25/04/2023

MBBS IN RUSSIA

હેલ્થ ઇન્સ્યોરન્સ શુ કામ લેવો જોઈએ?👉🏻 હોસ્પિટલ માં સારવાર ના ખર્ચાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. અને આ ખર્ચા ઓને પહોંચી વળવ...
03/01/2022

હેલ્થ ઇન્સ્યોરન્સ શુ કામ લેવો જોઈએ?

👉🏻 હોસ્પિટલ માં સારવાર ના ખર્ચાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. અને આ ખર્ચા ઓને પહોંચી વળવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ મદદરૂપ થઈ શકે છે.

👉🏻 વાહન વ્યવહાર વધતા , અકસ્માત નું જોખમ પણ વધી ગયું છે. અને આ જોખમ બધી ઉંમરના લોકો માટે છે. તેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ મદદ રૂપ થઈ શકે છે.

👉🏻 રોકડ રકમ હાથ માં ના હોવાથી અકસ્માત કે બીમારી સમયે કોની પાસે મદદ લેવા જવું તે સમજાતું નથી. તેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ મદદ રૂપ થઈ શકે છે.

👉🏻 ઘણી વખતે બીમારી નો ખર્ચ વધુ હોવાથી આપણી સંપત્તિ દાવ પર લાગી જાય છે. તેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ મદદ રૂપ થઈ શકે છે.

👉🏻 હોસ્પિટલ માં દાખલ થતા જ પૂછવામાં આવે છે કે બીમારી શુ છે અને પછી પૂછવામાં આવે છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે? તેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ મદદ રૂપ થઈ શકે છે.

👉🏻 યુવાન વર્ગ એમ માને છે કે અમને નાની ઉમર માં હેલ્થ ઇન્સ્યોરન્સ ની જરૂર નથી. પરંતુ આજે રોજ નવા નવા રોગ ઉભા થાય છે. જેમ કે ચિકન ગુનિયા , સ્વાઈન ફલૂ.
મલેરિયા , ટાઇફોઇડ વગેરે .
તથા અકસ્માત જોખમ ની સામે પણ વીમા કવચ ની જરૂર છે. તેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ મદદરૂપ થઈ શકે છે.

👉🏻 ડાયાબિટીસ નો રોગ દિવસે દિવસે વધી રહ્યો છે.1 વખત આ રોગ આવી જાય પછી કોઈ કંપની આપને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી નહીં આપે.

👉🏻 આવકવેરા કલમ 80D હેઠળ કરલાભ મળવા પાત્ર છે.
👉 Kiran Munjpara
Call - 9978933886
[email protected]
Whatsapp. - https://wa.link/7bs647 इस मेसेज को आपके हितेछुक को फॉरवर्ड कर सकते हो,उंगली चिंधने का पुण्य तो कमा सकते हे ही ज , धन्यवाद आभार ।।

Address

Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when Pro Health Insurance posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share