Kush Investment

Kush Investment ALL KINDS OF LIFE INSURANC MUTUL FUND AND HEATH INSURANCE

28/06/2025



RK PRIME 218 NANA MOVA CIRCLE

27/06/2025

Notes for the next generation

26/06/2025
જીવન ખૂબ અણધાર્યું છે...તમે રજાઓ માણવા જાઓ છો અને આતંકવાદીઓ તમને ગોળી મારી દે છે..તમે ટ્રોફી પરેડમાં જાઓ છો અને નાસભાગમા...
12/06/2025

જીવન ખૂબ અણધાર્યું છે...

તમે રજાઓ માણવા જાઓ છો અને આતંકવાદીઓ તમને ગોળી મારી દે છે..

તમે ટ્રોફી પરેડમાં જાઓ છો અને નાસભાગમાં કચડી જાઓ છો.

તમે કામ પર અથવા રજા માટે ફ્લાઇટમાં ચઢો છો અને તે ક્રેશ થાય છે.

તમે તમારા હોસ્ટેલમાં અભ્યાસ કરી રહ્યા છો અને એક વિમાન તમારા પર પડી જાય છે.

આપણા જીવનના તાર આપણા હાથમાં નથી..

જેમને અંશ માત્ર પણ કલ્પના ન હતી કે આગામી ક્ષણમાં મારી સાથે આવું થશે...

જેઓ ખૂબ ઉત્સાહ સાથે ભારતથી લંડન જવા માટે પરિવારજનોના *"all the best for journey"* સાંભળીને પ્લેનમાં બેઠા હતા, મોટા મોટા સપના અને અરમાનો સાથે...
તેમને કાઈ સમજાય તે પહેલા તો ખેલ પૂરો થઈ ગયો.

જીવનનો કોઈ ભરોસો નથી...
આપણા બધા અરમાનો અને મનોરથો, ભવિષ્યના મોટા મોટા સપના એક જ પળમાં બધું લૂંટાઈ જાય...

આના ઉપરથી આપણને એવું શીખવા મળે છે કે તમારા પરિવાર માટે સુરક્ષા કવચ એટલે કે ટર્મ પ્લાન હોવો જોઈએ.(તમારા માટે નહીં પણ તમારા પરિવાર માટે)

પદ, પૈસા, પ્રતિષ્ઠા અને અહંકાર સાથે નથી આવતા

Life's first phase ensures your life's security
12/06/2025

Life's first phase ensures your life's security

Kush Investment
12/06/2025

Kush Investment

Address

218 RK PRIME B/H CROMA SHOE ROOM NR NANA MAUVA CARCAL 150 FT RING Road
Rajkot
360005

Telephone

+919727757737

Website

Alerts

Be the first to know and let us send you an email when Kush Investment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kush Investment:

Share