Yogeshwar Trading Company

Yogeshwar Trading Company We established longer and closer working relationships with our clients and suppliers

26/04/2021

* અગત્યની જાહેરાત*
ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી પાટણ સાથે સંકળાયેલા તમામ વેપારી ખેડૂત મિત્રો હમાલ તોલટ ભાઈઓને જણાવવાનું કે ગંજ બજાર ના વહેપારી એસોસીએશન તરફથી હાલ ચાલતી કોરોનાવાયરસ ની ગંભીર બીમારી અટકાવવા હરાજી નું કામકાજ તા-05/05/2021 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ,વઘતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ મળેલ રજુઆત મુજબ તેમ જ હરાજી અને ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી પાટણ ઓફિસનું કામકાજ 05/5/2021 ને બુધવાર સુધી બંધ રહેશે જેની નોંધ લેવી.
આભાર સહ,
પ્રમુખશ્રી/મંત્રી શ્રી
ધી સરદાર ગંજ મર્ચન્ટ એસોસિએશન. પાટણ.

23/12/2020

Address

Patan

Opening Hours

7am - 6pm

Telephone

+918000636640

Website

Alerts

Be the first to know and let us send you an email when Yogeshwar Trading Company posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Yogeshwar Trading Company:

Share