Banas Bank

Banas Bank This bank was originally registered as The Banaskantha District Central Co-operative Bank Ltd. under The Bombay State Cooperative Act in 1959.

Banas Bank is working as the central bank of Banaskantha district. It is having 140 branches including head office across the district and santalpur /radhanpur blocks of patan district. Bank's major services include Deposits, Advances, Mobile Banking, Internet Banking, ATM, RTGS/NEFT, Lockers, Insurance(PMJJBY-PMSBY), Atal Pension Yojana, UPI, BBPS, POS, Micro-ATM etc.

રક્ષાબંધનના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
28/08/2026

રક્ષાબંધનના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

FD અને RD કરાવવું બન્યું વધુ સરળ!📲 Banas Bank Mobile Banking દ્વારા ઘરે બેઠા જ💰 FD (Fixed Deposit) અને 💰 RD (Recurring D...
19/08/2026

FD અને RD કરાવવું બન્યું વધુ સરળ!

📲 Banas Bank Mobile Banking દ્વારા ઘરે બેઠા જ
💰 FD (Fixed Deposit) અને
💰 RD (Recurring Deposit) કરો.

૮૦મા સ્વતંત્રતા દિવસની મુખ્ય કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી.જય હિંદ!🇮🇳
15/08/2026

૮૦મા સ્વતંત્રતા દિવસની મુખ્ય કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી.

જય હિંદ!🇮🇳

સ્વતંત્રતા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ!જય હિંદ! 🇮🇳વંદે માતરમ્! 🇮🇳
15/08/2026

સ્વતંત્રતા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ!

જય હિંદ! 🇮🇳
વંદે માતરમ્! 🇮🇳

11/07/2026

આભાર માનનીય અધ્યક્ષ સાહેબ...

આપના પ્રેરણાદાયી શબ્દો અને મજબૂત નેતૃત્વ હંમેશા અમને ખેડૂત કલ્યાણના માર્ગ પર આગળ વધવાની નવી ઊર્જા પૂરી પાડે છે. 'સહકાર થી સમૃદ્ધિ' ના સંકલ્પને સાકાર કરવા માટે આપનું માર્ગદર્શન હંમેશા અમૂલ્ય રહ્યું છે. જગતના તાતના સર્વાંગી ઉત્કર્ષ માટે અમે આપના પથદર્શન હેઠળ સતત કાર્યરત રહીશું.

શ્રી ડાહ્યાભાઈ પીલીયાતર
(ચેરમેનશ્રી, બનાસ બેંક)

રાધનપુર માર્કેટયાર્ડ ખાતે આજે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, કેબિનેટ કક્ષાના કૃષિ અને સહકાર ...
11/07/2026

રાધનપુર માર્કેટયાર્ડ ખાતે આજે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, કેબિનેટ કક્ષાના કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ તથા રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં બનાસ બેંકની નવીન શાખા, નવું કાર્યાલય ભવન, ખેડૂત આરામ ગૃહ અને ઓપન ઓક્શન શેડનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. બનાસ બેંક સહકારના સિદ્ધાંતો સાથે ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને આધુનિક બેંકિંગ સેવાઓ પહોંચાડવા સતત પ્રતિબદ્ધ છે.

આ કાર્યક્રમમાં વાવ-થરાદ જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી નરેશજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવ, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, બેંકના ચેરમેન શ્રી ડાહ્યાભાઈ પીલીયાતર,એપીએમસી રાધનપુરના ચેરમેન શ્રી બાબુભાઈ ચૌધરી સહિત સહકારી આગેવાનો, વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સહકારથી સમૃદ્ધિ, વૃક્ષોથી હરિયાળી.....બનાસ બેંકના માન. ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર સાહેબની અધ્યક્ષતામાં "સહકાર સપ્તાહ ...
30/06/2026

સહકારથી સમૃદ્ધિ, વૃક્ષોથી હરિયાળી.....

બનાસ બેંકના માન. ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર સાહેબની અધ્યક્ષતામાં "સહકાર સપ્તાહ ઉજવણી" અંતર્ગત બેંકની મુખ્ય કચેરી, પાલનપુર ખાતે સહકાર પ્રતિજ્ઞા અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

સહકારના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ અને હરિયાળા ભવિષ્ય માટે વૃક્ષારોપણ સાથે સૌએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.

આ પ્રસંગે બેંકના વાઇસ ચેરમેનશ્રી કેશુભા પરમાર, ડિરેક્ટરશ્રી પીરાજી ઠાકોર, મેનેજિંગ ડિરેક્ટરશ્રી એમ. બી. પટેલ સહિત બેંકના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ સહભાગી બનીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

NABARD Online The Gujarat State Co-Op. Bank Ltd. Scheduled Apex Bank

14/06/2026

સેવા સહકારી મંડળીઓના આર્થિક સશક્તિકરણ માટે બનાસ બેંકના નિયામક મંડળની પહેલ...

સેવા સહકારી મંડળીઓની સમૃદ્ધિ માટે દર વર્ષે ડિવિડન્ડમાં કરાશે વધારો..



Shankar Chaudhary

13/06/2026

સહકારથી સમૃદ્ધિ તરફ - બાદરપુરામાં બનશે બનાસ બેંકનું ભવ્ય અને આધુનિક સંકુલ.

બાદરપુરા ખાતે અત્યાધુનિક ઓફિસ, ટ્રેનિંગ સેન્ટર અને ખેડૂતો માટે મીની ગેસ્ટ હાઉસનું કરાશે નિર્માણ :- ચેરમેન શ્રી ડાહ્યાભાઈ પીલીયાતર

Address

'Banas Bhavan', Highway Crossing, Deesa Road
Palanpur
385001

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Banas Bank posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Banas Bank:

Shortcuts

Share