28/08/2026
રાખડી માત્ર એક દોરો નથી…
એ તો ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને જીવનભરની સાથેનું અતૂટ બંધન છે.
આ પવિત્ર તહેવાર દરેક ભાઈ-બહેનના જીવનમાં પ્રેમ, ખુશીઓ અને સુખ-સમૃદ્ધિ લઈને આવે એવી શુભકામનાઓ. 🙏
આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ!
જય શ્રીકૃષ્ણ 🌸
— Nainesh Kachhiya & Heena Kachhiya
Dhyey The Goal Insurance & Investment
📍 Padra & Vadodara