27/08/2026
શંકાસ્પદ ફોનથી સાવધાન રહો!
બેંકના નામે આવતો દરેક ફોન સાચો હોય એ જરૂરી નથી. તમારી જન્મતારીખ, OTP, PIN, CVV, પાસવર્ડ અથવા બેંક સંબંધિત કોઈપણ ગોપનીય માહિતી અજાણ્યા વ્યક્તિ સાથે ક્યારેય શેર ન કરો.
શંકા થાય તો ફોન તરત બંધ કરો અને KDCC Bankના સત્તાવાર માધ્યમથી જ સંપર્ક કરો.
KDCC Bank – સાવધાન રહો, સુરક્ષિત રહો.
[Banking Fraud Awareness, Suspicious Call, Fraud Prevention, OTP Safety, PIN Security]