MARUTI IMPEX

MARUTI IMPEX Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MARUTI IMPEX, EC-3050, Bharat Diamond Bourse, "G" Block, Bandra Kurla Complex Bandra (E), Mumbai.

મારૂતી ઇમ્પેક્ષ સુરેશભાઈ લખાણી (ભોજપરા ) ની ગુજરાત રાજ્ય સી.એમ સાહેબ ભુપેન્દ્ર પટેલ સાહેબ સાથેની શુભેચ્છા મુલાકાત
08/09/2022

મારૂતી ઇમ્પેક્ષ સુરેશભાઈ લખાણી (ભોજપરા ) ની ગુજરાત રાજ્ય સી.એમ સાહેબ ભુપેન્દ્ર પટેલ સાહેબ સાથેની શુભેચ્છા મુલાકાત

The Maruti Impex family will step in to dominate another 551 fatherless daughters. Dineshbhai Lakhani and Sureshbhai Lak...
26/06/2022

The Maruti Impex family will step in to dominate another 551 fatherless daughters.

Dineshbhai Lakhani and Sureshbhai Lakhani are also carrying on their father's service activities. Fatherless daughters get married with fanfare without any caste discrimination.

Maruti Impex Parivar organizes a grand wedding ceremony for the daughters of fatherless daughters and those who do not meet the financial burden of marriage. This year too, he will be the father of 551 daughters and will marry the daughters of fatherless and widowed sisters without any discrimination of any religion or caste.

મારુતિ ઈંપેક્સ પરિવાર વધુ 551 પિતા વગરની દીકરીઓને પ્રભુતામાં પગલાં પડાવશે..દિનેશભાઇ લખાણી અને સુરેશભાઈ લખાણી પણ પિતાની સ...
24/06/2022

મારુતિ ઈંપેક્સ પરિવાર વધુ 551 પિતા વગરની દીકરીઓને પ્રભુતામાં પગલાં પડાવશે..

દિનેશભાઇ લખાણી અને સુરેશભાઈ લખાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે. પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે.

પિતાવિહોણી દિકરીઓ અને પરિવારની વ્યથા સમજી લગ્નના આર્થિક ભારણને પહોંચી ન વળનાર પરિવારની દિકરીઓને મારુતિ ઈંપેક્સ પરિવાર ભવ્ય લગ્ન સમારંભ યોજીને દીકરીઓને પરણાવે છે. આ વર્ષે પણ 551 દીકરીઓના પિતા બની કોઇ પણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના પિતાવિહોણી તેમજ વિધવા બહેનોની દીકરીઓને પરણાવી સાસરે વળાવશે.

28/01/2020
Political Leader🇮🇳🇮🇳
23/01/2020

Political Leader🇮🇳🇮🇳

INDIAN ARMY 🇮🇳🇮🇳
15/01/2020

INDIAN ARMY 🇮🇳🇮🇳

Address

EC-3050, Bharat Diamond Bourse, "G" Block, Bandra Kurla Complex Bandra (E)
Mumbai
400051

Alerts

Be the first to know and let us send you an email when MARUTI IMPEX posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share