Gujrati Book Bank

Gujrati Book Bank Publishers and booksellers of Gujrati, Hindi & English books

19/07/2024

Thank you all my friends for your Good wishes on my birthday.

27/08/2023
આજે સાંજે સાડા પાંચ વાગે પ્રેમપુરી આશ્રમ ખાતે એક અનોખો કાર્યક્રમ.
27/08/2023

આજે સાંજે સાડા પાંચ વાગે પ્રેમપુરી આશ્રમ ખાતે એક અનોખો કાર્યક્રમ.

લોકપ્રિય પત્રકાર અને અમારા લેખિકા નંદિનીબેન ત્રિવેદી અને પ્રખ્યાત પત્રકાર-લેખિકા તરુબેન કજરિયાને મહારાષ્ટ્ર રાજ્યની ગુજર...
26/08/2023

લોકપ્રિય પત્રકાર અને અમારા લેખિકા નંદિનીબેન ત્રિવેદી અને પ્રખ્યાત પત્રકાર-લેખિકા તરુબેન કજરિયાને મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી જીવન ગૌરવ પુરસ્કાર ગઈકાલે ભવન્સ(અંધેરી) ખાતે આપવામાં આવ્યો. તેની તસવીર..ડાબેથી નંદિનીબેન અને તરુબેન સાથે. નંદિની બેન રચિત પુસ્તકો મિલે સૂર, ગીત ગુર્જરી, ગૌરવ ગુર્જરી, સેહત કે સૂર અને માતૃતીર્થ ખૂબજ લોકપ્રિય બની ચૂક્યા છે. નંદિનીબેન, તરુબેન અને તમામ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન.

21/05/2022

વ્યાપારી અને ઉદ્યોગપતિઓ માટે ઉપયોગી કહેવતોનું એકમાત્ર પુસ્તક.. મૂલ્ય રૂ. 45/-

Publishers and booksellers of Gujrati, Hindi & English books

17/03/2022

ગુજરાતી ભાષા જીવશે ગુજરાતી પુસ્તકો દ્વારા.

17/03/2022
લક્ષ્મી સાધના વિશેનું વરસો જૂનું પ્રખ્યાત પુસ્તક. નવી સુધારેલી આવૃત્તિ. મૂલ્ય રૂ. ૨૦૦/- ઓર્ડર કરવા માટે મો. નં. 99674 54...
02/01/2022

લક્ષ્મી સાધના વિશેનું વરસો જૂનું પ્રખ્યાત પુસ્તક. નવી સુધારેલી આવૃત્તિ. મૂલ્ય રૂ. ૨૦૦/- ઓર્ડર કરવા માટે મો. નં. 99674 54445 ઉપર ફોન કરવો.

Address

NMThakkar & Co. , 140, Princess Street, Govind Bldg
Mumbai
400002

Telephone

+919967454445

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujrati Book Bank posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujrati Book Bank:

Shortcuts

Share

Category