Yashodhan Karani

Yashodhan Karani Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yashodhan Karani, Insurance Agent, # 404, BPS Plaza, Level IV, Devidayal Road, Mulund (West), Mumbai.

28/07/2026
PVR ખાતે સુપ્રસિદ્ધ અભિનેતા પ્રતિક ગાંધી સાથે મુલાકાત…કોઈ કલ્પિત કથાને ન્યાય આપવો સહેલું છે, પરંતુ કોઈ યથાર્થ કહાનીને જી...
31/07/2025

PVR ખાતે સુપ્રસિદ્ધ અભિનેતા પ્રતિક ગાંધી સાથે મુલાકાત…

કોઈ કલ્પિત કથાને ન્યાય આપવો સહેલું છે, પરંતુ કોઈ યથાર્થ કહાનીને જીવંત રીતે રજૂ કરવી એ ખરેખર ચિંતનશીલ કળા છે.

સ્કેમ 1992 માં હર્ષદ મહેતા તરીકે પ્રતિકભાઈએ જે રીતે પાત્રને આત્મસાત કર્યું — એ માત્ર અભિનય નહોતો, પણ જીવંત રજૂઆત હતી.

તેમનું નાટક ‘મોહનનો મસાલો’ — એક જ દિવસે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષાઓમાં મોનોલોગ તરીકે રજૂ થયું હતું, જેને લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે — અને એ કંઈ સાદું સિદ્ધિ નથી.

Gujarati વેબ સિરીઝ ‘વિઠ્ઠલ તીડી’ અને ફિલ્મો ‘બે યાર, લવ ની ભવાઈ, અગ્નિ’… દરેક પાત્રમાં પોતાનું અનોખું આત્મસ્થિત્વ દાખવ્યું છે.

પ્રતિકભાઈ ખરેખર એક અદભૂત કલાકાર છે.



મારા તરફથી દિલથી અભિનંદન અને એમની સજીવ કારકિર્દી માટે શુભેચ્છાઓ 🙏😊

“વટથી કર્યો વોટ”વોટ તો એકજ વ્યક્તિનું મોઢું જોઈને દેવાનો હોય, જેનું નામ છે “મોદી સાહેબ”
20/05/2024

“વટથી કર્યો વોટ”

વોટ તો એકજ વ્યક્તિનું મોઢું જોઈને દેવાનો હોય, જેનું નામ છે “મોદી સાહેબ”



આજે નાસિક ડિસ્ટ્રિક્ટ અર્બન કોઓપરેટિવ બેંક એસોસિએશન દ્વારા આયોજિત “મહારાષ્ટ્ર સ્ટેટ અર્બન કોઓપરેટિવ બેંક્સ કોઓપરેટિવ કોન...
27/01/2024

આજે નાસિક ડિસ્ટ્રિક્ટ અર્બન કોઓપરેટિવ બેંક એસોસિએશન દ્વારા આયોજિત “મહારાષ્ટ્ર સ્ટેટ અર્બન કોઓપરેટિવ બેંક્સ કોઓપરેટિવ કોન્ફરન્સ- 2024” માં હાજરી આપી

Wish you all a happy new year 🥳
31/12/2023

Wish you all a happy new year 🥳

કુંદરોડી, કચ્છના આનંદજી વીરજી શાહ ભારતીય સંગીત નિર્દેશક છે. તેમના ભાઈ સાથે મળીને તેમણે કલ્યાણજી આનંદજીની જોડી બનાવી, અને...
07/10/2023

કુંદરોડી, કચ્છના આનંદજી વીરજી શાહ ભારતીય સંગીત નિર્દેશક છે. તેમના ભાઈ સાથે મળીને તેમણે કલ્યાણજી આનંદજીની જોડી બનાવી, અને કોરા કાગઝ માટે 1975નો શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો. 1992માં આનંદજી શાહને પદ્મશ્રી, ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું હતું.

25/12/2022

કુશલ વ્યક્તિત્વ સરળ સ્વભાવ ઉત્તર-પૂર્વ મુંબઈ ના સંસદ સભ્ય આદરણીય શ્રીમાન મનોજભાઈ કોટક જી ને જન્મદિવસની હાર્દિક હાર્દિકવધાઈ તથા અનંત શુભકામના 🎂🎂💐💐

12/07/2022

KADIYA DHROW : destinations to visit in your lifetime!

Kadiya Dhro is a rare wonder of Kutch. It's landscape is vivid and colourful. It has cultural, scientific and visual importance. It was recently selected by The New York Times as one of "52 Best Places to Visit in 2021".

https://goo.gl/maps/bbf1CtuzgRwHNQYK7

કુદરતી રીતે નિર્માણ પામેલી આ અદ્ભુત સંરચના એટલી મનોરમ્ય છે કે, એવું જ લાગે જાણે કોઈ જગવિખ્યાત શિલ્પીએ કોતરી હોય.

વિશ્વના 52 ફરવાલાયક સ્થળોમાં ત્રીજું સ્થાન મેળવીને વિશ્વ વિખ્યાત બનેલા ને લોકો પણ કહે છે.

Address

# 404, BPS Plaza, Level IV, Devidayal Road, Mulund (West)
Mumbai
400080

Alerts

Be the first to know and let us send you an email when Yashodhan Karani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Yashodhan Karani:

Shortcuts

Share