28/08/2026
જડેશ્વર મહાદેવના પવિત્ર આંગણાની આ દશા? 💔
શ્રાવણ મહિનામાં સાચી ભક્તિ માત્ર ઉપવાસથી નહીં, પણ મહાદેવના આંગણાને શુદ્ધ કરવાથી થશે! 🙏
આવતા રવિવારે (૩૦ તારીખે) સવારે ૭ વાગ્યે, 'કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ' દ્વારા જડેશ્વર મેળાના ગ્રાઉન્ડ પર મહા-સફાઈ અભિયાન રાખવામાં આવ્યું છે. જો તમને મહાદેવમાં સાચી શ્રદ્ધા હોય તો સાફ-સફાઈની સેવામાં અચૂક પહોંચી જજો.
જોડાવા માટે નીચે આપેલા WhatsApp નંબર પર તમારા ગ્રુપનું નામ, સભ્યોની સંખ્યા અને તમે ક્યાંથી આવો છો તે માહિતી મેસેજ કરો:
📱 WhatsApp: 9157038274
📍 સ્થળ: જડેશ્વર મહાદેવ મેળો ગ્રાઉન્ડ, વાંકાનેર
🗓️ તારીખ: રવિવાર, ૩૦ ઓગસ્ટ
⏰ સમય: સવારે ૭:૦૦ વાગ્યે
આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી બધા શિવભક્તો સુધી આ મેસેજ પહોંચે. 🚩