02/09/2026
*📢પીટીસી - કામચલાઉ મેરીટ યાદી જાહેર.*
*જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે તમારા નંબર ઉપર આઈડી પાસવર્ડ આવી હશે તેનો ઉપયોગ કરીને નીચેની વેબસાઈટ ઉપર થી તમે તમારું મેરીટ જોઈ શકો છો*👇🏻👇🏻
https://ptc.dpegujarat.in/