08/09/2017
ચાલો,
નવા આવેલા *જીવન ઉત્કર્ષ* પ્લાનની ખાસિયત સરળ ભાષામાં સમજીએ..
*ઉદાહરણ :*
👉 જો કોઈ એક 30 વર્ષની વ્યક્તિ વાર્ષિક 6.5% નાં ચક્રવૃધ્ધિ વ્યાજે બેંકમાં 12 વર્ષ માટે રૂપિયા 5 લાખની ફિક્સ ડિપોઝીટ કરાવે
(ફક્ત ઉદાહરણ માટે જ, બાકી કોઈ બેંક 12 વર્ષ માટે ફિક્સ ડિપોઝીટ લેતી જ નથી અને 6.5% થી વધુ વ્યાજદર પણ નથી !!!)
તો
તે વ્યક્તિને 12 વર્ષ બાદ રૂપિયા 10,64,548/- મળશે..
*નોંધ :*
તે વ્યક્તિને, પાકતી મુદ્દતે ₹ 5,64,548 નાં વ્યાજની રકમ પર TDS લાગશે તથા તેને 12 વર્ષ દરમિયાન *કોઈ રિસ્ક કવર (વિમો) નહીં મળે..*
💢
👉 હવે તે જ વ્યક્તિ, જો *જીવન ઉત્કર્ષ* માં સિંગલ પ્રીમિયમ પેટે ₹ 5,35,796/- ભરે
તો
12 વર્ષ બાદ (લોયલ્ટી સહિત) તેને ₹ 10,81,000/- મેચ્યોરિટી પેટે મળશે..!!
*નોંધઃ*
અહીં પાકતી મુદ્દતે મળતી રકમ 10(10)(D) હેઠળ 100% ટેક્સ ફ્રી મળશે તથા 12 વર્ષની મુદ્દત દરમિયાન ₹ 52,76,690/- નું (અડધા કરોડથી વધુ) રિસ્ક કવર (વીમો) પણ મળશે..!!
💢
*કનક્લ્યુઝન (સાર):*
🔸 5,35,796 (પ્રીમિયમ) - 5,00,000 (બેંક ડિપોઝીટ)
= ₹ 35,796 તે LIC માં *વધુ ભરશે*
પણ,
પાકતી મુદ્દતે..
₹ 10,81,000 (મેચ્યોરિટી) - ₹ 10,64,548 (પાકતી ડિપોઝીટ)
= ₹ 16,452/- નો *ફાયદો* થાય..
એટલે કે,
🔸 ₹ 35796 (LIC માં વધુ ભર્યા) - ₹ 16452 (મેચ્યોરિટીએ ફાયદો)
= ₹ 19,344/- *વધુ ભરશે..*
🔸 એટલે, એમ કહી શકાય કે, *ફક્ત ₹ 19344/- એક જ વાર ભરે, તેમાં તેને 12 વર્ષ સુધી ₹ 52,76,690/- (અડધો કરોડ) નું રિસ્ક કવર (વીમો) મળે..!!!*
ઉપરાંત,
*મેચ્યોરિટી ની ₹ 10,81,000/- ની રકમ ટેક્સ ફ્રી..!!*😳😳😳
💢
દોસ્તો,
બેંક ડિપોઝીટ ની સાથે તુલના કરીએ તો *જીવન ઉત્કર્ષ* તેનાં પર *અનેક ગણો ભારે પડે તેમ છે..*👍
💢
આ ઉપરાંત,
- *ડબલ એક્સિડન્ટ બેનિફિટ*
- *ત્રણ જ મહિના પછી મળતી લોન*
- *ઇમરજન્સીમાં મળતી સરન્ડર વેલ્યુ*
- *LIC નો અતૂટ વિશ્વાસ*
- *એજન્ટ્સ દ્વારા મળતી ડોરસ્ટેપ સર્વિસ*
વગેરે... વગેરે.. નફામાં..
Call on 9925651512 to own this wonderful plan