Chamunda Credit Society Ltd Mehsana

Chamunda Credit Society Ltd Mehsana VINA SAHKAR NAHI UDDHAR

આથી તમામ સભાસદો ને જણાવવાનું કે કાલે તારીખ 29/9/24 ના રોજ ડો. બી. આર આંબેડકર ભવન મહેસાણા ખાતે સંસ્થા ની વાર્ષિક સાધારણ મ...
28/09/2024

આથી તમામ સભાસદો ને જણાવવાનું કે કાલે તારીખ 29/9/24 ના રોજ ડો. બી. આર આંબેડકર ભવન મહેસાણા ખાતે સંસ્થા ની વાર્ષિક સાધારણ મળનાર હોઈ હાજર રહેવા નમ્ર વિનંતી છે

23/09/2024
29/05/2024
29/05/2024
🙏 જય ગુરુ મહારાજ 🙏શ્રીજય ચામુંડા ક્રેડિટ સોસાયટી મહેસાણા ના સભાસદો ને જણાવવાનું કે દર વર્ષ ની જેમ આ વર્ષે 2023-24 માં આપ...
29/05/2024

🙏 જય ગુરુ મહારાજ 🙏
શ્રીજય ચામુંડા ક્રેડિટ સોસાયટી મહેસાણા ના સભાસદો ને જણાવવાનું કે દર વર્ષ ની જેમ આ વર્ષે 2023-24 માં આપણી ક્રેડિટ સોસાયટી મહેસાણા ના સભાસદો ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાનું આયોજન સાધારણ સભા માં દર વર્ષે આપણી ક્રેડિટ સોસાયટી ની,શિ, સમિતી દ્વારા કરવામાં આવે છે, તો મહેરબાની કરીને દરેક સભાસદો ના વિદ્યાર્થી ઓ ને નીચે આપેલું ફોર્મ પહોચાડવા નમ્ર વિનંતી છે,તો બધા કારોબારી સભ્યો તથા સભાસદો ને જણાવવામાં આવે છે ,દરેકે બ્રાન્ચ ઓફિસ થી ફોર્મ નું વિતરણ કરવામાં આવે છે ,મહેસાણા, કડી,અને ચાંદખેડા ઓફિસ થી ફોર્મ મેળવી લેવા વિનંતી અને પછી ફોર્મ મેળવ્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ક્રેડિટ સોસાયટી ની ઓફિસે જમા કરાવવું.

આપણી શ્રી જય ચામુંડા કો-ઓપ. ક્રેડીટ એન્ડ થ્રીફ્ટ સોસાયટીની પચ્ચીસમી વાર્ષિક સાધારણ સભા તથા રજત જયંતી મહોત્સવ મહેસાણા ખાત...
23/09/2022

આપણી શ્રી જય ચામુંડા કો-ઓપ. ક્રેડીટ એન્ડ થ્રીફ્ટ સોસાયટીની પચ્ચીસમી વાર્ષિક સાધારણ સભા તથા રજત જયંતી મહોત્સવ મહેસાણા ખાતે, ૨૫/૯/૨૨ ના રોજ સવારે ૯-૦૦ કલાકે ડો. આંબેડકર ભવન, મહેસાણા ખાતે યોજાશે, જેમાં દરેક સભાસદોને અચૂક હાજર રહેવા વિનંતી.

Address

48, 49, 50, SARDAR PATEL SHOPPING CENTRE, THIRD FLOOR OPP TALUKA PANCHAYAT, NEAR FUVARA , MEHSANA (N. G)
Mehsana
384001

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 3pm

Telephone

02762221965

Alerts

Be the first to know and let us send you an email when Chamunda Credit Society Ltd Mehsana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chamunda Credit Society Ltd Mehsana:

Share

Category