Thakor Seva Samiti

Thakor Seva Samiti we are provide free coaching for government examination. we are pravite free government examination coaching, like a GPSC, talati, bank, RRB, etc

25/08/2025

વસ્તી ગણતરી બાદ જ ઓબીસી વર્ગીકરણ થાય તો જ સમાજ ને 100% લાભ થશે....

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર/શહેર,દાંતીવાડા તાલુકા,અને ગોળા ગામ સમિતિ દ્વારા આયોજિત અંબાજી પગપાળા સેવા કેમ્પના શુભ...
25/08/2025

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર/શહેર,દાંતીવાડા તાલુકા,અને ગોળા ગામ સમિતિ દ્વારા આયોજિત અંબાજી પગપાળા સેવા કેમ્પના શુભારંભ પ્રસંગે સૌને ભાવભર્યું આમંત્રણ છે

24/08/2025

જય અંબે…. જય અંબે…. જય અંબે….

‼️જાહેર આમંત્રણ ‼️
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર આયોજિત ભાદરવી પૂનમ અંબાજી ખાતે જતા પદયાત્રીઓ માટે ચા,પાણી,નાસ્તો,ભોજન,તથા રહેવા માટે સતત ૬ વર્ષ થી સેવા આપી રહ્યા છિયે તો આ વર્ષે પણ સેવા કેમ્પ નું આયોજન તારીખ:૩૧-૮-૨૦૨૫ થી ૩-૯-૨૦૨૫ સુધી કરેલું છે તો અંબાજી પગપાળા જતા પદયાત્રી ઓ,ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ટીમ,જિલ્લા હોદ્દેદારો,તાલુકા હોદેદારો,તથા શહેર અને તાલુકા અને ગામ સમિતિના પ્રમુખ અને કાર્યકરો અને દાતા શ્રી ઓ,સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા મંડળો સેવાભાવી સંસ્થા,તથા રાજકીય અને સામાજિક આગેવાનો ને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર તરફ થી ભાવભર્યું આમંત્રણ..

સ્થળ:- કડા-ગાંધીનગર રોડ વિસનગર
તારીખ:- ૩૧-૮-૨૦૨૫ થી ૩-૯-૨૦૨૫
:::: નિમંત્રણ ::::
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર ટીમ
!! પ્રમુખ !!
લાલાજી .એમ .ઠાકોર
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર

24/08/2025

ભલું મારું બનાસકાંઠા ભલું મારું વાવ આજે માડકા.. બનાસ ની બેન ગેનીબેન

આજરોજ તારીખ 08-07-2017 ને શનિવાર ના રોજ પૂર્વ સાંસદ પાટણ શ્રી જગદીશભાઈ ઠાકોરે પાટણ ઠાકોર સમાજની હોસ્ટેલની મુલાકાત લીધી હ...
09/07/2017

આજરોજ તારીખ 08-07-2017 ને શનિવાર ના રોજ પૂર્વ સાંસદ પાટણ શ્રી જગદીશભાઈ ઠાકોરે પાટણ ઠાકોર સમાજની હોસ્ટેલની મુલાકાત લીધી હતી.

જે દરમ્યાન શ્રી ચંદનજી ઠાકોર, શ્રી વદનજી ઠાકોર, શ્રી શંકરજી ઠાકોર, શ્રી હેમચંદજી ઠાકોર, શ્રી કરશનજી ઠાકોર, વગેરે આગેવાનો અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

હોસ્ટેલની મુલાકાત સમયે સરકારી નોકરી માટે તૈયારી કરતાં યુવાનોની વાત સાંભરી તેમની સાથે ચર્ચા કરી. તેમની જરૂરિયાતો જેવી કે, બેંચીસ, લાઇટ ફીટીંગ, ટ્યુબલાઇટ, લાઈબ્રેરી ના કબાટ વાંચવા માટેના પુસ્તકો, વગેરેનો ખર્ચ લગભગ 100000 (એક લાખ) રૂપિયા જેટલો થાય છે.

તે ખર્ચ પેટે પાટણ 42 ઠાકોર સમૂહ લગ્ન સમિતિએ રૂપિયા 100000 (એક લાખ) આપવાની જાહેરાત કરી છે. અને અઠવાડીયામાં કામ પૂરું કરવું તેવો નિર્ણય લેવાયો છે.

Thakor Smit Hitendra Thakor Ashok Thakor  Jagmal Kamboya Thakor Er Vishnu Thakor
27/03/2017

Thakor Smit Hitendra Thakor Ashok Thakor Jagmal Kamboya Thakor Er Vishnu Thakor

Wish all the best for talati exam to vishnuji by pratapji
27/02/2016

Wish all the best for talati exam to vishnuji by pratapji

Address

Mehsana

Website

Alerts

Be the first to know and let us send you an email when Thakor Seva Samiti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share