SBI Grahak Seva Kendra Mangrol

SBI Grahak Seva Kendra Mangrol India's most trusted bank SBI's Grahak Seva Kendra

આવતી કાલે આપનું ગ્રાહક સેવા કેન્દ્ર ચાલું રહેશે.
03/03/2026

આવતી કાલે આપનું ગ્રાહક સેવા કેન્દ્ર ચાલું રહેશે.

24/02/2026

માર્ચ મહીનામાં ગુજરાત રાજયમાં ૧૧ દીવસ બેન્કોમાં જાહેર રજા રહેશે.

✅ નો ટેન્શન! આપનું ગ્રાહક સેવા કેન્દ્ર આપની સેવામાં હાજર છે. ✅

રવિવારે સવારે ૯:૩૦ થી બપોરનાં ૧૨:૩૦ વાગ્યા સુધી ગ્રાહક સેવા કેન્દ્ર ચાલુ રહેશે.

▪️તા. ૦૧/૦૩/૨૦૨૬ - રવિવાર
▪️તા. ૦૪/૦૩/૨૦૨૬ - ધુળેટી
▪️તા. ૦૮/૦૩/૨૦૨૬ - રવિવાર
▪️તા. ૧૪/૦૩/૨૦૨૬ - બીજો શનિવાર
▪️તા. ૧૫/૦૩/૨૦૨૬ - રવિવાર
▪️તા. ૨૧/૦૩/૨૦૨૬ - ઈદ
▪️તા. ૨૨/૦૩/૨૦૨૬ - રવિવાર
▪️તા. ૨૬/૦૩/૨૦૨૬ - શ્રી રામ નવમી
▪️તા. ૨૮/૦૩/૨૦૨૬ - ચોથ્થો શનિવાર
▪️તા. ૨૯/૦૩/૨૦૨૬ - રવિવાર
▪️તા. ૩૧/૦૩/૨૦૨૬ - મહાવીર જયંતિ

ઈન્દીરા નગર રોડ, જેલ જાપા, માંગરોળ. ૩૬૨૨૨૫

આવતી કાલે આપનું ગ્રાહક સેવા કેન્દ્ર ચાલુ રહેશે.
21/02/2026

આવતી કાલે આપનું ગ્રાહક સેવા કેન્દ્ર ચાલુ રહેશે.

19/02/2026

અમારા SBI નાં માનવંતા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે
સરકારશ્રી દ્વારા દિવ્યાંગોને દર મહિને રૂ. ૧,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
તે તારીખ ૧૯.૦૨.૨૬ નાં રોજ જમા થઈ ગયેલ છે.

ઈન્દીરા નગર રોડ, જેલ જાપા, માંગરોળ. ૩૬૨૨૨૫
9898947379

રમઝાન માસ દરમિયાન ઓફિસનો સમય
19/02/2026

રમઝાન માસ દરમિયાન ઓફિસનો સમય

15/02/2026
13/02/2026

અમારા SBI નાં માનવતા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે સરકારશ્રી દ્વારા દર મહિને ૧,૦૦૦/- રૂપિયા વ્રુદ્ધ સહાય આપવામાં આવે છે.
તે તા. ૧૨.૦૨.૨૦૨૬ નાં રોજ જમા થઈ ગયેલ છે.

ઈન્દીરા નગર રોડ, જેલ જાપા, માંગરોળ. ૩૬૨૨૨૫
મો. 9898947379

01/02/2026

અમારા SBI નાં માનવતા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે સરકારશ્રી દ્વારા દર મહિને ૧,૦૦૦/- રૂપિયા વ્રુદ્ધ સહાય આપવામાં આવે છે.
તે તા. ૩૧.૦૧.૨૬ નાં રોજ જમા થઈ ગયેલ છે.

ઈન્દીરા નગર રોડ, જેલ જાપા, માંગરોળ. ૩૬૨૨૨૫
મો. 9898947379

આવતી કાલે સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સુધી આપનું ગ્રાહક સેવા કેન્દ્ર ચાલુ રહેશે.
31/01/2026

આવતી કાલે સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સુધી આપનું ગ્રાહક સેવા કેન્દ્ર ચાલુ રહેશે.

30/01/2026

અમારા SBI નાં માનવતા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે ફેબ્રુઆરી મહીનામાં ગુજરાત રાજયમાં ૬ દીવસ બેન્કોમાં જાહેર રજા રહેશે.

✅ નો ટેન્શન! આપનું ગ્રાહક સેવા કેન્દ્ર આપની સેવામાં હાજર છે. ✅

રવિવારે સવારે ૯:૩૦ થી બપોરનાં ૧૨:૩૦ વાગ્યા સુધી ગ્રાહક સેવા કેન્દ્ર ચાલુ રહેશે.

▪️તા. ૦૧/૦૨/૨૦૨૬ - રવિવાર
▪️તા. ૦૮/૦૨/૨૦૨૬ - રવિવાર
▪️તા. ૧૪/૦૨/૨૦૨૬ - બીજો શનિવાર
▪️તા. ૧૫/૦૨/૨૦૨૬ - રવિવાર
▪️તા. ૨૨/૦૨/૨૦૨૬ - રવિવાર
▪️તા. ૨૮/૦૨/૨૦૨૬ - ચોથ્થો શનિવાર

ઈન્દીરા નગર રોડ, જેલ જાપા, માંગરોળ. ૩૬૨૨૨૫

28/01/2026

અમારા SBI નાં માનવતા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે સરકારશ્રી દ્વારા દર મહિને વિધવા બહેનોને ૧૨૫૦/- રૂપિયાની સહાય આપવામાં આવે છે.
તે તારીખ ૨૮.૦૧.૨૬ નાં રોજ જમા થઈ ગયેલ છે.

ઈન્દીરા નગર રોડ, જેલ જાપા, માંગરોળ. ૩૬૨૨૨૫
9898947379

27/01/2026

અમારા SBI નાં માનવંતા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે
સરકારશ્રી દ્વારા દિવ્યાંગોને દર મહિને રૂ. ૧,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
તે તારીખ ૨૭.૦૧.૨૬ નાં રોજ જમા થઈ ગયેલ છે.

ઈન્દીરા નગર રોડ, જેલ જાપા, માંગરોળ. ૩૬૨૨૨૫
9898947379

Address

Jail Japa,
Mangrol
362225

Opening Hours

Monday 9:30am - 7pm
Tuesday 9:30am - 7pm
Wednesday 9:30am - 7pm
Thursday 9:30am - 7pm
Friday 9:30am - 7pm
Saturday 9:30am - 7pm
Sunday 9:30am - 1pm

Website

Alerts

Be the first to know and let us send you an email when SBI Grahak Seva Kendra Mangrol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share