15/04/2026
*અમે 30મી મે 2026 સુધીમાં 251 નવા ગ્રાહકો સુધી આ ખૂબ ઉપયોગી અને દિવસના ખાલી 35 પૈસામાં મળતો અકસ્માત અને અપંગતા કવરમાં ખૂબ મોટો લાભ આપતો આ સરકારી પ્લાન લઈ જવાનો સંકલ્પ કર્યો છે.* આ સંકલ્પ પાછળના 3 દુઃખદ કરુણ અનુભવો...
(1)
અમારા પરિચિત સજ્જન ને અમે દર વર્ષે આ પ્લાન માટે સમજાવેલા પણ ન માન્યા. ગયા વર્ષે તેમને કમનસીબે પેરાલિસિસ એટેક આવ્યો અને અડધું શરીર અપંગ થઈ ગયું. આ વાતનું ખૂબ દુઃખ સાથે સાથે અમે તેમની 2 દીકરીઓને 5 લાખની સહાય ન કરી શક્યાનું પણ દુઃખ થયું.
(2)
અમારા એક મિત્ર જેઓ દર વર્ષે આ પ્લાન રિન્યુ કરતા હતા પણ એક વર્ષ તેમને થયું ખોટા રોજના 35 પૈસા આપી દેવા? અને જ્યારે ગયા વર્ષે તેમણે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો ત્યારે અમને મિત્ર ગુમાવ્યાનું ખૂબ દુઃખ તો થયું જ પણ સાથે સાથે આ 5 લાખની સહાય ન કરી શકવાનું પણ દુઃખ થયું.
(3)
2 વર્ષ પહેલા અમારા પરિચિત સત્સંગી જેમનું વીજ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું જે ખૂબ દુઃખદ હતું. તેમને અમે આ પ્લાન અંતર્ગત 5 લાખની સહાય કરી શકયા.
ભગવાન બધાંને લાંબું અને નિરામય આયુષ્ય આપે... ખૂબ સફળતા આપે...
પણ અનિશ્ચિતતા સામે રક્ષણ માટે શા માટે તૈયાર ન રહેવું?
આ પ્લાન ખરેખર આપ તથા આપના પરિવાર માટે જરૂર લેશો તેમજ આપના વ્યવસાયમાં કામ કરતા માણસોને પણ આનો લાભ અપાવશે. જોખમી કામ કરતા કારીગરો સુધી આ મેસેજ પહોંચાડશો.
કોણ આ પોલિસી લઈ શકે? 18 થી 70 વર્ષ સુધીના ભારતમાં રહેતા કોઈપણ વ્યક્તિ કે જેને કોઈ શારીરિક કે માનસિક વિકલાંગતા કે ખોડ ખાંપણ ન હોય તે લઈ શકે. વાર્ષિક ફક્ત અને ફક્ત 125 રૂપિયા પ્રીમિયમ છે જેમાં 5 લાખનો અકસ્માત મૃત્યુ કવર અને 5 લાખનો અપંગતા કવર મળે છે. આજે જ ઘરબેઠાં આ પ્લાન લો. સીમિત સમય માટે આ સરકારી પ્લાન ઉપલબ્ધ છે.
વધુ માહિતી માટે સંપર્ક:
બી. વી. મોદી
વરિષ્ઠ નાણાંકીય સલાહકાર,
મો. 9428728540