06/06/2026
OM MONEY ZONE,
City Mall-1,Navjivan Mill Compound,Kalol  દ્વારા આયોજિત સેમિનારમાં કલોલ નગરપાલિકાના પ્રમુખશ્રી જયશ્રીબેન પટેલ તથા ભાજપ અગ્રગણી તથા સમાજસેવક શ્રી ગોવિંદભાઈ પટેલ તથા બીજા આમંત્રિતોએ ભાગ લીધો.