03/09/2020
*A very important Message*
_by_
🙏 _*જેરામભાઈ બી. ઢોલરીયા*_ 🙏
🙏 _*ડો.બિપીન જે. ઢોલરીયા*_ 🙏
_મો.નં. 9898 555 988_
*જસદણ*
🇮🇳 *LIC OF INDIA* 🇮🇳
▶️ મહિને ફક્ત રૂ. 4,000/- ની SIP ફક્ત 16 વર્ષ માટે
▶️ એ રીતે દર વર્ષે LIC માં આપના દ્વારા થતી બચત = રૂ. 48,000.
▶️ એની સામે દર વર્ષે ગવર્નમેન્ટ (LIC) દ્વારા પણ આપના એકાઉન્ટમાં 100% થી વધુ રકમ જમા = રૂ. 50,000
▶️ એટ્લે કે આપના દ્વારા 16 વર્ષ સુધી LIC માં રૂ. 48,000. ભરવાના અને LIC પણ આપના એકાઉન્ટમાં 16 વર્ષ સુધી રૂ.50,000. રકમ દર વર્ષે જમા કરે
▶️ 16 વર્ષ પછી આપના દ્વારા ભરવાનું બંધ... પણ ગવર્નમેન્ટ (LIC) તમારા એકાઉન્ટમાં 200% થી વધુ રકમ બીજા 9 વર્ષ સુધી એટ્લે કે રૂ. 1.00 લાખ લેખે જમા કરશે!
▶️ 25 વર્ષે કુલ આ રીતે જમા થએલ રૂ. 27 લાખ સંપૂર્ણ ટેકસ ફ્રી રૂપે પરત.
▶️ વધુમાં LIC સાથે 25 વર્ષ સુધી જોડાઈ રહેવાથી લોયલ્ટી બોનસ રૂ. 2 લાખ વધારામાં.
▶️ એ રીતે આપને 100% ટેકસ ફ્રી રૂ. 27 લાખ મળશે!
▶️ આપના દ્વારા 26% રકમ ભરાય અને LIC દ્વારા બીજા 74% ઉમેરાઈને પરત મળે!
▶️ જો આ રકમ આપ પરત લેવાને બદલે એમાંથી પેન્શન રૂપે માંગો, તો આજના દરે દર મહિને રૂ. 13,000/- અને વાર્ષિક રૂ. 1.6 લાખ પેન્શન મળે. યાદ રાખો, તમારી SIP રૂ. 4,000/- લેખે જ હતી! આ પેન્શનનો દર આજનો છે. આ જે તે વખતે RBI ના વ્યાજના દર ઉપર આધારિત છે. ઉપરાંત પેન્શન લેવું ફરજયાત નથી. આ 27 લાખમાંથી 25% કે 50% કે 75% જેટલી રકમ ઉપાડીને બાકીની રકમનું પેન્શન પણ મળી શકે છે. આ એક ઓપ્શન છે. જો તમે પેન્શન લ્યો, તો આપની હયાતી બાદ આપના ફેમિલીને આપના રૂ. 27 લાખ પરત મળે.
▶️ આ 25 વર્ષ દરમ્યાન વિમેદારનું કુદરતી અવસાન થાય તો આપના પરિવારને ( વારસદારને) રૂ. 10 લાખ મળે તેમજ દરેક વર્ષના રૂ. 50,000 લેખે બોનસ પણ ચૂકવાશે.
▶️ જો અકસ્માતથી થાય, તો ફેમિલીને વિમાની ડબલ રકમ રૂ. 20 લાખ તેમજ દરેક વર્ષના રૂ. 50,000 લાખ લેખે બોનસ પણ ચૂકવાશે.
▶️ જો આ 16 વર્ષ દરમ્યાન કોઈ અકસ્માત થાય અને એનાથી કાયમી અપંગતા આવે, તો ભવિષ્યમાં ભરવાના પ્રીમિયમ LIC ભરે અને દર વર્ષે આપના એકાઉન્ટમાં રૂ. 50,000 બોનસ તો જમા થતું જ રહે, પણ આ ઉપરાંત દર વર્ષે રૂ. 1 લાખનું ટેકસ ફ્રી એલાઉન્સ બીજા 10 વર્ષ સુધી મળતું રહે અને તેમ છતાં પાકતી તારીખે રૂ. 27 લાખ તો મળે જ! સાહેબ, કઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની આવી ગેરંટી આપે છે?
▶️ *મતલબ કે કુટુંબ માટે બચત અને રક્ષણ,પોતાના માટે રીટાયર્ડમેન્ટ પ્લાનિંગ અને ટેક્ષ બચત સાથે પાકતી મુદતે ટેક્ષી ફ્રી મોટી રકમ મળે.*
🇮🇳 *LIC OF INDIA* 🇮🇳
🙏 _*જેરામભાઈ બી. ઢોલરીયા*_ 🙏
🙏 _*ડો.બિપીન જે. ઢોલરીયા*_ 🙏
_મો.નં. 9898 555 988_*જસદણ*
🇮🇳 *LIC OF INDIA* 🇮🇳
*जिंदगी के साथ भी, जिंदगी के बाद भी*