the insurance hub jasdan

the insurance hub jasdan "તમારા પરિવારની સુરક્ષા, અમારી જવાબદારી. જસદણના વિશ્વાસુ LIC એડવાઈઝર."

15/05/2026
હવે ટૂંક સમય માં જસદણ માં નવી આર્થિક આયોજન માટે ની સર્વિસ શરૂ થવા જઇ રહી છે....જેમાં તમને મળે છે તદન ફ્રી માહિતી તમારાં ...
10/05/2026

હવે ટૂંક સમય માં જસદણ માં નવી આર્થિક આયોજન માટે ની સર્વિસ શરૂ થવા જઇ રહી છે....
જેમાં તમને મળે છે તદન ફ્રી માહિતી તમારાં પરિવાર અને ભવિષ્યના આયોજન માટે ની કીમતી માહિતી

19/04/2026

આયોજન વગર પરિવાર ક્યારેય સલામત ના હોય શકે. બાળકોના ભવિષ્ય વિશે એક વિચાર જરૂર કરો જેથી ભવિષ્ય માં બાળકો અને પરિવાર હેરાન ના થાય. એક આયોજન એવું કરો કે પરિવાર અને બાળકો આર્થિક રીતે સુરક્ષિત રહે....

07/04/2026

એક વિચાર પરિવાર માટે પણ.....
આજે તમે છો એટલે બધું છે...
કાલે પણ બધું રહે તે માટે જીવન વીમો જરૂરી છે...

🛡️ LIC પરિવાર જીવન રક્ષણ યોજના - તમારા પરિવારની સુરક્ષા, આજથી જ શરૂ કરો! 🛡️​તમારા પરિવારને આર્થિક રીતે સુરક્ષિત બનાવવો એ...
29/03/2026

🛡️ LIC પરિવાર જીવન રક્ષણ યોજના - તમારા પરિવારની સુરક્ષા, આજથી જ શરૂ કરો! 🛡️

​તમારા પરિવારને આર્થિક રીતે સુરક્ષિત બનાવવો એ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. LICની ‘પરિવાર જીવન રક્ષણ યોજના’ તમારા માટે આકર્ષક લાભો લાવે છે:

​✨ મુખ્ય વિશેષતાઓ:
​વીમાની રકમ: ₹૪૦,૦૦,૦૦૦
​પ્રીમિયમ: ₹૭૬,૧૪૧ (વાર્ષિક અંદાજિત)
​વીમાની મુદત: ૨૫ વર્ષ
​પ્રીમિયમ ભરવાની મુદત: ૨૨ વર્ષ (૩ વર્ષ પ્રીમિયમ માફ!)
​🎁 પાકતી મુદતે (maturity) મળતું વળતર:
​₹૩૫,૦૦,૦૦૦ (અંદાજિત)

​🛡️ પરિવાર જીવન રક્ષાના વધારાના ફાયદા:
​કમાવનાર વ્યક્તિ કુદરતી મૃત્યુ પર: ₹૪૦,૦૦,૦૦૦
​કમાવનાર વ્યક્તિ અકસ્માત મૃત્યુ પર: ₹૮૦,૦૦,૦૦૦
​બાકીના વર્ષ દરમિયાન ઘર ખર્ચ અને બાળકોના શિક્ષણ માટે: ₹૧,૫૦,૦૦૦ દર વર્ષે
​૨૫ વર્ષ પૂર્ણ થતા ફરીથી: ₹૩૫,૦૦,૦૦૦

​તમારા પરિવારની સુરક્ષા અને ભવિષ્યની ચિંતાને મુકો સાઈડ પર! 오늘 જ તમારી સુરક્ષા નક્કી કરો.
​વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો:
📞 Hitesh Raval: 099799 68181

25/03/2026

A thought for the family 🤔
It's true, but no one care

More information click whatsapp

17/03/2026

10% intrest le fr time paid for your children and main amount is safe for future any time Withdrawable amount

Address

Office/96, Krishna Complex, New Bus Station, Jasdan
Jasdan
360050

Alerts

Be the first to know and let us send you an email when the insurance hub jasdan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share