Kalpataru Multi Services

Kalpataru Multi Services "THE DIGITAL INDIA SHOP" for Insurance, Investments, Passport, Government Job Applications and Much More!

આજ રોજ અષાઢી બીજના સુભ દીને, જામનગર ની જનતા ની સેવામાં, આધાર સેવા કેન્દ્ર ખુલ્લું મૂકતા આનંદ અનુભવીએ છીએ !
01/07/2022

આજ રોજ અષાઢી બીજના સુભ દીને, જામનગર ની જનતા ની સેવામાં, આધાર સેવા કેન્દ્ર ખુલ્લું મૂકતા આનંદ અનુભવીએ છીએ !

આયુષ્માન કાર્ડ સહિત તમામ સરકારી યોજનાઓ બાબતે જરુર મુલાકાત લો!
10/04/2022

આયુષ્માન કાર્ડ સહિત તમામ સરકારી યોજનાઓ બાબતે જરુર મુલાકાત લો!

23/09/2021

મુખ્યમંત્રી અમૃતમ યોજના (બી.પી.એલ કાર્ડ થી) / મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના (આવકના દાખલા થી)

તથા પ્રધાન મંત્રી આયુષ્માન યોજના માટે... હવે સુવિધા ઘર આંગણે.

1) બેંક ઓફ બરોડા સેવા કેન્દ્ર, પેટ્રોલ પમ્પ પાસે, જામ ટ્રાન્સપોર્ટ સામે, બડેશ્વર ચોક, જામનગર.

સવારે 11 થી સાંજે 6 સુધી. (જાહેર રજા સીવાય દર રોજ)

જરુરી ડોક્યુમેનટ્સ :

#અમૃતમ કાર્ડ માટે: #
- આવક નો દાખલો
- દરેક વ્યક્તિ ના આધાર કાર્ડ
- રાશન કાર્ડ
( કોઇ વસ્તુ ની ઝેરોક્સ ની જરુર નથી)

#આયુષ્માન કાર્ડ માટે #

- સરકારશ્રી તરફ થી મળેલ પત્ર
- દરેક વ્યક્તિ ના આધાર કાર્ડ
- રાશન કાર્ડ
( કોઇ વસ્તુ ની ઝેરોક્સ ની જરુર નથી)

જેના મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ ચાલુ છે તેમને આયુષ્માન કાર્ડ મા ફેરવવા માટે જરુરી ડોક્યુમેનટ્સ:

- મુખ્યમંત્રી વાત્સલ્ય કાર્ડ કે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ જે હોય તે
- દરેક ના આધાર કાર્ડ
- રાશન કાર્ડ.

Now Fastag available   stock at   9 377 388 399
24/02/2021

Now Fastag available stock at 9 377 388 399

05/01/2021

To Appoint bank corruspondents for Bank of Baroda

સૌથી સસ્તી સરળ લોન માટે બસ એક કોલ કરો!કલ્પતરુ છે તો સિબિલ ના ચક્કર મા કેમ પડો છો ?બસ એક કોલ કરો 9 377 388 399
05/01/2021

સૌથી સસ્તી સરળ લોન માટે બસ એક કોલ કરો!
કલ્પતરુ છે તો સિબિલ ના ચક્કર મા કેમ પડો છો ?
બસ એક કોલ કરો 9 377 388 399

02/12/2020

To appoint Bank Coruspondents for Bank of Broda

જરા પણ સરીર મા તુટ, કાળતાર, ગળા મા ખરાસ (કે પકડાઇ જવું) અંદર થી તાવ જેવુ લાગે તો ટેસ્ટ કરાવી લેવું જોઇએ.જાગૃત નાગરિક તરી...
27/08/2020

જરા પણ સરીર મા તુટ, કાળતાર, ગળા મા ખરાસ (કે પકડાઇ જવું) અંદર થી તાવ જેવુ લાગે તો ટેસ્ટ કરાવી લેવું જોઇએ.

જાગૃત નાગરિક તરીકે આ સંક્રમણ ની સાંકળ આપણે જ તોડવાની છે.
🙏

જામનગર ની જાહેર જનતા ને જણાવવાનું, કે જામનગર મા મુખ્યમંત્રી અમૃતમ યોજના ની કામગીરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે.કોરોના સંદર...
24/08/2020

જામનગર ની જાહેર જનતા ને જણાવવાનું, કે જામનગર મા મુખ્યમંત્રી અમૃતમ યોજના ની કામગીરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે.

કોરોના સંદર્ભે સરકારશ્રી ના માર્ગદર્શન નું પાલન કરવા સાથે આપનું સ્વાગત છે.

સેન્ટર પર આવો ત્યારે :
- તમામ સભ્યો માસ્ક સાથે આવો.
- સોસિયલ ડિસ્ટન્સીંગ નું પાલન કરો, અન્ય લાભાર્થીઓ થી દુર રહો.
- સ્ટાફને પુરો સહકાર આપો.

લાઇફ અને નોન્લાઇફ ઇન્સોરંસ પોલિસી માટે સુ વિચારવાનું?બસ એક કોલ કરો9 377 388 399
19/07/2020

લાઇફ અને નોન્લાઇફ ઇન્સોરંસ પોલિસી માટે સુ વિચારવાનું?
બસ એક કોલ કરો
9 377 388 399

04/06/2020

જરુરિયાતમંદ લોકોની સેવા મા તત્પર છીએ !
સંયમ સાથે આવો, આપનું સ્વગત છે !

  અમે કટિબદ્ધ છીએ મુસીબત ના આ સમયે નબળા લોકોને મદદ કરવા.આપ સૌ ને નમ્ર વિનંતિ, આપના સંપર્ક મા હોય તેવા તમામ બહેનો ને સમજા...
09/04/2020

અમે કટિબદ્ધ છીએ મુસીબત ના આ સમયે નબળા લોકોને મદદ કરવા.

આપ સૌ ને નમ્ર વિનંતિ, આપના સંપર્ક મા હોય તેવા તમામ બહેનો ને સમજાવો કે બૅન્ક પર ધસારો ન કરે અને ધીરજ પુર્વક કામ લે 🙏

નો મદદે આવવા બદલ ખુબ ખુબ આભાર🙏

Address

Gallariya Complex, 3 Patel Colony
Jamnagar
361008

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalpataru Multi Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share