25/07/2024
વરસાદ ના વાતાવરણ મા જો આપની કાર પાણી મા ડૂબી જાય અને બંધ પડી જાય તો આવી પરિસ્થિતિ મા જો આપે વીમા મા એન્જિન કવર લીધું હોય તો કાર સ્ટાર્ટ કરવા પ્રયત્ન કરવો નહિ. તેનાથી એન્જિન મા વધુ નુકશાન થઈ શકે છે અને વીમા કમ્પની કલેમ રદ કરી શકે છે.
જન હિત મા જારી
આભાર.