દીકરી નું ઘર

દીકરી નું ઘર જેમાં અંધ-અપંગ તથા નિરાધાર દીકરીઓ માટ?

જામનગર શહેરમાં શ્રી સીતારામ સેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે સીવણ-ક્લાસ, વૃદ્ધોની સહાય, ગૌ-માંતાની સેવા તથા બીમાર લોકોને બલ્ડ(લોહી)ની સહાય વગેરે સેવાઓ આપી રહયા છીએ. હવે અમારી નવી સેવા “દીકરી નું ઘર” જેમાં અંધ-અપંગ, નિરાધાર તથા જરૂરીયાતમંદ દીકરીઓ માટે વિનામુલ્યે હોસ્ટેલ નું નિર્માણ કરી રહ્યા છીએ.
આ હોસ્ટેલ જામનગરથી 11 કી.મી. ના અંતરે જામનગર કાલાવડ રોડ પર વિજરખી ગામ પાસે કં

કુ નગરમાં આવેલ છે. જેમાં દીકરીઓ માટે રેહવાની ઉત્તમ સગવડ તથા જમવાની સુવિધા આપવામાં આવશે. આ હોસ્ટેલ અંદાજીત (50,00,000/-) પચાસ લાખના ખર્ચે આકાર લઇ રહી છે. તો આ કાર્ય માં આપની અમૂલ્ય સેવા તથા સહકાર આપવા શ્રી સીતારામ સેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આપને વિનંતી કરે છે.
આ સંસ્થા ને સહાય આપવા માટે “શ્રી સીતારામ સેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” ના નામનો ચેક/રોકડ બેંક ઓફ બરોડા ની કોઈપણ શાખા માં ખાતા નંબર: 07700100022405 આપી શકો છો. ટ્રસ્ટ માં સહાય આપવા તથા ટ્રસ્ટની કોઈપણ માહિતી માટે સંપર્ક કરો...

પ્રીતેશભાઈ દાણીધારીયા : 9913555319 / 9157231111
ધર્મેન્દ્રભાઈ પટેલ : 9898273350

12/11/2025

આ વિડીયો આપના સ્ટેટસ મા રાખવા તથા બીજા લોકો પણ આ વિડીયો સ્ટેટસ મા રાખે તેવુ કહેવા વિનંતિ તથા આપના તરફ થી દરરોજ નો ફક્ત રૂ.1 એમ 365 દિવસ ના રૂ. 365 નું દાન આ બાળકો માટે આપો એવી અમારી નમ્ર વિનંતિ છે.

જય સિયારામ
19/04/2024

જય સિયારામ

27/03/2024
જય સીયારામ આજ થી આ દિકરી નું ધર પેઈજ નું હેન્ડલીંગ હું પોતે કરીશતથા સંસ્થા દ્વારા દરરોજ ચાલતી સેવા ની માહિતી આપતો રહીશ છ...
12/05/2021

જય સીયારામ
આજ થી આ દિકરી નું ધર પેઈજ નું હેન્ડલીંગ હું પોતે કરીશ
તથા સંસ્થા દ્વારા દરરોજ ચાલતી સેવા ની માહિતી આપતો રહીશ
છેલ્લા 3 વર્ષથી આ પેઇજ કાર્યરત ન હતું તે બદલ હું આપના સર્વે ટ્રસ્ટ મેમ્બર્સ ની માફી માંગુ છું

પ્રીતેશબાપુ દાણીધારીયા
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી
શ્રી સીતારામ સેવા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

જય સીતારામઆ ફોટો સાગર રામજીભાઈ પરમાર ઉંમર - 21 રહેવાસી (દોલતયર - કચ્છ) નો છે.તેમને *બ્લડ કેન્સર* છે.તેમની સારવાર ચાલુ છે...
10/02/2018

જય સીતારામ
આ ફોટો
સાગર રામજીભાઈ પરમાર
ઉંમર - 21
રહેવાસી (દોલતયર - કચ્છ) નો છે.
તેમને *બ્લડ કેન્સર* છે.
તેમની સારવાર ચાલુ છે જેનો અંદાજીત ખચઁ 30,000 ( ત્રીસ હજાર ) છે.
શ્રી સીતારામ સેવા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી અમો આપશ્રી ને વિનંતી કરીયે છીએ કે આપણે સર્વ સાથે મળીને તેમને મદદ કરીએ.
શ્રી સીતારામ સેવા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ખાતા નં
BANK OFF BARODA
Account Number :- 07700100022405
મા આપના તરફથી બનતી સહાય આપવા નમ્ર વિનંતી છે.
કોઈ પણ પ્રકારની જાણકારી મેળવવા તથા સહાય આપવા સંપર્ક કરો
પ્રીતેશભાઈ દાણીધારીયા
મો. 9913555319

http://www.sitaramsevatrust.org ( only Rs.1 daily donation help for blind and handicap girls.Any enquire pls contactPRIT...
26/07/2016

http://www.sitaramsevatrust.org ( only Rs.1 daily donation help for blind and handicap girls.
Any enquire pls contact
PRITESH D DANIDHARIYA
Mo. 9913555319/9157231111.

Apna trust na agarani eva SHREE GAVRANGBHAI VYAS na son na Birthday par Trust member SHREE AMITBHAI VADGAMA e tamne apel...
20/07/2016

Apna trust na agarani eva SHREE GAVRANGBHAI VYAS na son na Birthday par Trust member SHREE AMITBHAI VADGAMA e tamne apel SEVA badal trust turuf thi Sall tatha ABHAR LATTER api samman karel tatha trust na trusti SHREE PTITESHBHAI DANIDHARIYA E ABHINANDAN vyakt Karel.

" BHEEM AGYARES " NIMITE SHREE SITARAM SEVA ADDUCTION AND CHARITABL TRUST - JAMNAGAR DWARA VRUDHH LOKO MATE 51 KG   🍋KAR...
16/06/2016

" BHEEM AGYARES " NIMITE SHREE SITARAM SEVA ADDUCTION AND CHARITABL TRUST - JAMNAGAR DWARA VRUDHH LOKO MATE 51 KG 🍋KARE NO RASS🍋 APAYO

Apna trust na Pratinidhi Shree Dharmendrabhai patel ji e ek DIKRI ne Bhanva mate Books na paisa na hoy te DIKRI ne 1 var...
10/06/2016

Apna trust na Pratinidhi Shree Dharmendrabhai patel ji e ek DIKRI ne Bhanva mate Books na paisa na hoy te DIKRI ne 1 varsh na Books lahi apel je badal trust na trustee Shree Priteshbhai Danidharya dwara temnu saal odhadi ne sanman karel chhe.

APNA " DIKRI NU GHAR " ne Rs.1,25,000/- (ek lakh pachis hajar ) nu daan " SHREE N. H. BAGDIYA " mahant Shree (HARIDRA GA...
14/05/2016

APNA " DIKRI NU GHAR " ne Rs.1,25,000/- (ek lakh pachis hajar ) nu daan " SHREE N. H. BAGDIYA " mahant Shree (HARIDRA GANPATI) , JAMNAGAR TO KALAVAD ROAD, NEAR VIJARKHI, JAMNAGAR. Taraf thi malel che

" DIKRI NU GHAR "  SURESHBHAI MATANG help to1000 Kg Lokhand
04/03/2016

" DIKRI NU GHAR " SURESHBHAI MATANG help to1000 Kg Lokhand

Address

Jamnagar/Kalawad Road, Nr. Vijarkhi
Jamnagar
361013

Telephone

9913555319

Website

Alerts

Be the first to know and let us send you an email when દીકરી નું ઘર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to દીકરી નું ઘર:

Share