19/09/2026
Equity is bad if we buy on Tips ❌
Equity is good if we buy the dips ✅
❌ TIPS પર ખરીદશો તો?
અફવાઓ, ગપસપ, અને લાગણી થી લીધેલા નિર્ણયો = પૈસા નું નુકશાન અને ટેન્શન.
✅ DEEPS (ઘટાડા) માં ખરીદશો તો?
રિસર્ચ, ફંડામેન્ટલ એનાલિસિસ અને સાચી સ્ટ્રેટેજી = સંપત્તિ નું નિર્માણ અને સારું રિટર્ન.
બજાર ઘટ્યું છે એ ગભરાવાનો સમય નથી, સમજદારી થી રોકાણ વધારવાનો સમય છે!
ટીપ્સ પર નહીં, ડીપ્સ પર ધ્યાન આપો.
સંપર્ક કરો: ઉત્કર્ષ ઓઝા | ઓઝા ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ | 9426180196 | ARN 129234