26/05/2024
રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગવાની હૃદયદ્રાવક ઘટનાના દુઃખ વ્યક્ત કરી શકાય એમ નથી ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોની આત્માને ચિર શાંતિ અર્પે તેમજ તેમના પરિજનો પર આવી પડેલ આ દુખને સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રભુ ને પ્રાર્થના કરું છું ઘાયલ થયેલા સારવાર મળી ઝડપથી સારા થઈ એવી પ્રભુ ને પ્રાર્થના.