Shree Investments

Shree Investments Shree Investment located at Gondal, Dist Rajkot, India providing services in Mutual Fund and SIP

આપનાં બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે મ્યુ્ચ્યુઅલ ફંડ SIP માં રોકાણ કરો.. માત્ર ₹ 500/માસ થી
30/09/2024

આપનાં બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે મ્યુ્ચ્યુઅલ ફંડ SIP માં રોકાણ કરો.. માત્ર ₹ 500/માસ થી

24/01/2023

⏰ *LIQUID FUND Solution to your Emergency Needs* ⏰

💸 ઘણી વાર એવુ બને છે કે EMI, SIP બેન્ક માં ડેબિટ માટે આવવા નો હોય... અને અચાનક યાદ આવે કે પૂરતી બેલેન્સ નથી.. ‼️⌛
🙈 જેને કારણે 60 થી લઇ 600-700 સુધી બેન્ક ચાર્જ હોય છે.

⏱️ એવું ઘણી વાર બને છે કે અચાનક પૈસા ની જરૂર તાત્કાલિક પડે છે..
🩺 જેમ કે મેડિકલ અર્જન્ટ જરૂરિયાત,
🏖️ ક્યાય ફરવા ગયા અને પૈસા ઘટે,
🛍️ મહિના ની આવક કરતા ખર્ચ વધી જાય ત્યારે.

💡 *જેનું સોલ્યૂશન છે લીકવીડ ફંડ :*
# જે આપે છે 5-6% વાર્ષિક રીટર્ન
# આ ફંડ નું રોકાણ ઈકવીટી માં નહિ પણ 100% બોન્ડ માં કરવા માં આવે છે.
# જરૂર પડતા 50,000 - 1,00,000 પ્રતિ દિવસ *ઇન્સ્ટન્ટ ક્રેડિટ* બેન્ક માં સેકન્ડ્સ માં જમા આવી જાય છે...
# મોટી રકમ જરૂર પડે તો નેક્સટ ડે બેન્ક માં જમા આવી જાય છે.

Address

Vrundavan 2 Mahadev Wadi
Gondal
360311

Telephone

+918000806080

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Investments posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Investments:

Share